________________
જે માણસ જ્ઞાની છે તેને માટે કશો ઉપદેશ નથી.
તે કુશળ પુરૂષ કાંઈ કરે અથવા ન કરે તેથી તે બધ્ધ પણ નથી અને મુકત પણ નથી.
(પણ) લોકસંજ્ઞાને બધી રીતે બરાબર સમજીને અને સમયને ઓળખીને
તે કુશળ પુરુષ પૂર્વેના મહા પુરુષોએ ન આચરેલા કર્મો
આચરતો નથી.
શ્રી આદીશ્વર જૈન દેરાસર કાપડ બજાર, માહિમ, મુંબઈ-૪૦૦૦૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org