________________
કદાચ ધમમાગના શ્રવણને પ્રસંગ સાંપડયો અને તેમાં શ્રદા પણ બેઠી તેમ છતાંય તે પ્રમાણે વર્તવા સાર ગ્ય પુરુષાર્થ કરવાનું વળી ભારે દુર્ઘટ બને છે. ઘણા લેકે એવા હોય છે કે જેઓ “ધર્મમાગ. માં પોતે શ્રદ્ધા તે રાખે છે” એમ કહેતા હોય છે, પણ તે પ્રમાણે વતા શકતા નથી. અર્થાત મહા થયા પછી તે પ્રમાણે પુરુષાર્થ કરો ઘણે દુલભ બને છે. ૦ મનુ અને અ વ તા ૨ કદાચ મહામુસીબતે મળી ગયે તે પણ જે વચનેને સાંભળીને તપ, ક્ષમા અને અહિંસાને ચિત્તમાં સ્થિર કરી શકે એવા ધમવચનેનું સાંભળવું ભારે દુલભ છે.
શેઠ વાડીલાલ સારાભાઈ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન મંદિર ટ્રસ્ટ
પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org