________________
અખિલ વિશ્વ અને સમગ્ર જીવસૃષ્ટિના રહસ્યને જાણનારા જગદૂર, પ્રાણીમાત્રના આનંદદાતા, ચરાચર પ્રાણીઓના સ્વામી અને બંધુ, જગત પિતામહ, સમસ્ત લોકના ગુરુ, જિનેશ્વર ભગવંત શ્રી મહાવીર પરમાત્માને જય હો જ્ય હે...
ઘાટકેપર શ્રી પાર્શ્વનાથ છે. મૂ. જૈન સંઘ
[સંઘાણી એસ્ટેટ] સાઈનાથ નગર, આગ્રા રેડ, ઘાટકોપર,
મુંબઈ-૪૦૦-૦૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org