________________
–શ્રી કેશ રિયા છે વીરપરંપરા મહાપ્રાસાદ-પાલિતાણા
નિર્વાણ કલ્યાણક એટલે શું ? નિર્વાણ એટલે સર્વથા કમ રહિત થવું તે. ૨૫૦૦વર્ષ પહેલાં થયેલ આ પંચમ આરામાં ચરમ શાસનપતિ તીર્થ - કર ભગવાન મહાવીર સ્વામીજી કરુણાના પ્રતીક તરીકે જગત પ્રસિદ્ધ છે. તેમણે ચતુવિધ સંધની સ્થાપના કરી. ત્રીશવર્ષ પયત આ ભરતક્ષેત્રની ભૂમિમાં વિચર્યો. અનેક ભવ્યજીને તાર્યા. છેવટ બહોતેર વર્ષની વયે અપાપાનગરીમાં હસ્તિપાળ રાજાની જુક સભામાં આસો વદ અમાવાસ્યાની પાછલી રાત્રે નિર્વાણ પામ્યા. તેમના સમગ્ર વ્યક્તિત્વને તપાસતાં માલુમ પડે છે કે પ્રભુ વીરના જીવનમાં ક» ણ રસ ઘટઘટમાં, રગરગમાં અને લોહીના કણેકણમાં વ્યાપ્ત બની ચુકયા હતે. ભગવાન મહાવીરે જે સંદેશ આપે તે સંદેશાને અનુસાર મેક્ષમાગ આજે પણ એ જ રીતે એ જ અવિરત ગતિએ, ચાલી રહેલ છે. એમનાં સંદેશા તરફ જરા દષ્ટિપાત કરીએ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, | અપરિગ્રહ આદિ મૂળભૂત તત્વે દરેક ધર્મના મહત્વના સિદ્ધાંત સમા બની રહ્યાં છે.
ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણકને ૨૫૦૦ વર્ષ પૂરા થવાને સમય આવી રહ્યો હતે.
આ કલ્યાણકને લક્ષ્યમાં રાખી, મધ્યબિન્દુ તરીકે રાખી, અનેક મહાન સંતેએ, અગ્રગણ્ય વ્યક્તિઓએ આ નિર્વાણના માહા
ભ્યને વધુImportant આપવા માટે પ.પૂજ્ય, ગુણસમુદ્ર આ. શ્રી વિજયામૃતસૂરિજી માની અને આ. પ્રવરશ્રી ધર્મધુરંધરસૂરિજી મહારાજની પુણ્ય પ્રેરણા અનુસાર કેશરિયાજી નગરની સ્થાપના થઈ. ભગ્નહદય પામર એ વા આ ૫ ણ કલ્યાણને પુણ્ય-પ્રકાશ પ્રગટાવનાર એ વીરના અગણિત ઉપ કા રે અને એ મ ની અસીમ કરૂણાનું ત્રણ ચુકવવા માટે આપણે શકિતશાળી નથી. પણ તે ઉપકાર ન ભૂલાય તે માટે પ્રભુ મહાવીરના ૨૫૦૦ વર્ષની ચરમસીમાએ પહોંચતાં તયાર થયેલ કેશરિયાનગર સાચે જ દીઘદૃષ્ટિએ ભવિષ્યમાં પણ પ્રેરણારૂપ બની રહેશે.
૫૦૦મા નિર્વાણ કલ્યાશુકમાં દરેક વ્યકિત પિતાને યથાશકિત કાળે આપી શકે તે માટે અનેક માગે મહાન
સાધુભગવંતેએ બતાવ્યા છે. નાના ભૂલકાઓની સાધનાથી માંડી મહાન પુરુષોની આશધના સુધી તેમજ જ્ઞાન, ધ્યાન, તપ, સંયમની સાધના, વિરતિન અનેક પ્રકારે, મોક્ષની કેડીએ કુમકુમ પગલાં માંડનાર આત્મા ની કસોટી આદિ કાર્યક્રમને યિાઓથી ભરપૂર ઘડી કાઢવા. તેને અમલ પણ પ્રત્યેક માનવે ભગવાન મહાવીરને કરુણાસ્ત્રોત સૂકાઈ ન જાય તે માટે જીવનમાં છેડે અંશે અપનાવી જીવન સાર્થક બનાવવા લાગ્યા. ફરજ એ ધમ રૂપ જ છે.
જૈન શાસનમાં તીર્થોમાં સીમાચિહ્ન સ્વરૂપ, ૫ ૨મ તા૨ણુતારણ જહાજ જિનેશ્વર ભગવાનના ચ ૨ ણ સ્પર્શથી પવિત્ર થવાનું પરમસ્થાન એટલે પાલિતાણું. પાલિતાણનું મહત્વ ત્યાં આવેલા જિનાલને અધીન છે, એમ નહિ પણ દરેક જિનચૈત્યે પા છ ળ ને રહસ્ય ભરેલે ઈતિહાસ છે. પ્રત્યેક દહેરાસરમાં રહેલી બેન
માં અને એ પ્રતિમા
...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org