________________
આચાય જિનસેન સ્વામી
શ્રીમ એ મહાપુરાણના મંગલાચરણમાં
સકલ જ્ઞાન ઋષભ જિનેન્દ્રને નમસ્કાર કરતાં સામ્રાજ્યપદ પીય એમને લોકપાલ સિદ્ધ કર્યા છે.
ધર્મચક પંદરમાં કુલકર ભગવાન આદી
ભૂતેભાગે નાથના સમયથી આપણે રાજા અને પ્રજા તરીકે રહેતા આવ્યા
નમ: છીએ. આજ એમાં પરિવર્તન
સંસાર દેખાય છે, પરંતુ એ પ્રજાતંત્રનું
ભીયુષે જ રૂપ હતું. રાજાનું કર્તવ્ય પ્રજાપાલન હતું. એમાં દુષ્ટ નિગ્રહ અને શિષ્ટ અનુગ્રહ આવશ્યક હતે. રાજનીતિમાં આ કાર્ય અસ્ત્ર-શસ્ત્ર વિના સંભવિત નથી. પ્રથમ શતાબ્દીનું ધમચા અસિ, મષિ, કૃષિ, શિલ્પ, સેવા, – વાણિજ્ય આ ષટકર્મોમાં અસિ (તલવાર)ના બળે પ્રજાનું રક્ષણ કરવાનું રાજાનું કર્તવ્ય રહ્યું છે. ક્ષત્રિય જ રાજા હતા. એટલે અસિ વિદ્યા એમનું કામ હતું. જે દુખ કે કષ્ટથી રક્ષણ કરે છે એ ક્ષત્રિય છે ક્ષત્રિય રાજાઓએ પિતાના આ કર્તવ્યને ભૂલીને રાજ્ય વિસ્તાર માટે તલવારને દુરૂપયોગ કર્યો અને ભેગવિલાસમાં રત રહીને પ્રજાહિતને ભૂલાવી
દીધું. પરસ્પર યુદ્ધની સૃષ્ટિ આ જર,જેરૂ અને જમીન માટે થતી રહી, જે દેશના વિનાશ-પતનનું કારણું બની.
ધર્મ ચક્રનું ૨હસ્ય
અદ્ધચકી અને વખંડ ચક્રવતી પાસે જે ચક્ર રહેતું હતું; એ જ અસ્ત્ર (હથિયાર)થી તેઓ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી દિગ્વિજયી બનતા હતા. પરંતુ આ ભૌતિક વિજ્ય સ્થાયી રહેતું ન હતું, એથી વાસ્તવિક ન્યાયની રક્ષા કરતા ન હતા, એ જ કારણે જરાસંઘ અર્ધચકીને વિનાશ શ્રી કૃષ્ણ કર્યો અને રાવણુને રામે. એમનું પોતાનું ચક એમનું જ ઘાતક બન્યું. ભરત ચકવતીનું ચક પણ બાહુબલિને ઘાત કરી શકયું નહિ. એટલે રાજચક્રના બદલે ધમચક્રનું જે,
: લેખક :
0
સ્વ. ધીરેન્દ્ર દોશી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org