SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૭૪-૭૫ના વરસના જૈન ઇતિહાસની નોંધ ભાવિ ઈતિહાસકાર અપૂર્વ આનંદ અને અનેરા ગૌરવથી લેશે કે, ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક વર્ષ'ની ઉજવણી માત્ર ભારતવાસી જૈના અને જૈનેતરીએ જ નહિ, પરંતુ દૂર-સુદૂર દેશાવરમાં વસતા અનેક રાષ્ટ્રોના Jain Educationa International વિશ્વનાં વિવિધ દેશોની ભગવાન મહાવીર પરમાત્માને ભાવભરી For Personal and Private Use Only વં ક ના ૦૦ નાગરિકાએ પણ ભક્તિથી ઉભરાતા હૈયે કરી હતી. આ ઐતિહાસિક અવસરના પ્રશસ્ય આનંદમાં વિદેશમાં વસવાટ કરતા જૈને અને વિદેશીપણ પૂરેપૂરા સહભાગી બન્યા હતા. નિર્વાણુ વર્ષોંની ઉજવણી વિશ્વભરમાં થાય તે માટે યુનાઈ ટેડ નેશન્સ (સંયુકત રાષ્ટ્રા) સંસ્થા આ www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy