________________
હિમશિખરી પર ઉજવણી
લાહૌલ સ્કીતિઃ દરિયાની સપાટીથી ૧૦૦૫૦
કુટ ઊંચા અને ૨૦–૨૨ હજાર ફુટ વર્તુળાકાર હિમાચ્છાદિત શિખરાથી ઘેરાયેલા ભારતના સૌથી ઊંચા જિલ્લાના આ ગામની રાજકિય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના પટાંગણમાં એક જાહેર સમારંભ યેાજાયે. શ્રી રામ તાલુકદારની અધ્યક્ષતામાં થયેલા આ સમાર્ભમાં વકતાઓએ પ્રેરક પ્રવચનેા કર્યા, બાલક-બાધિકાએએ સાંસ્કૃતિક કાર્યક્રમેાથી ભગવાનને વંદના કરી,
કાનપુર: ૨૩મીએ શેાભાયાત્રા બાદ પંડિત શ્રી પ્રદ્યુમ્નકુમારજી જૈને ગ`કલ્યાણકની વિવિધ પૂજા અર્ચના કરી હતી. બાદ સાંજે જૈન કલબના ઉપક્રમે
66
વિશ્વની સમસ્યાઓનું સમાધાન અહિંસામાં છે” નામના વિષય પર વકતૃત્વ સ્પર્ધા ચેડજાઈ. વિજેતાઓને પુરસ્કાર અપાયા.
૨૪મીએ સવારે શે।ભાયાત્રા નીકળી. બપારના મહિલા સભા મળી, અને પ"ડિત ગોકુલચંદ્ર જૈન દ્વારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુસ્તકાને સમર્પણુ વિધિ સમિતિના અધ્યક્ષ શ્રી અવિનાશચંદની અધ્યક્ષતામાં થયા.
રાતે શ્રી શશીભૂષણુ શરણુ આઈ. એ. એસ. ની અધ્યક્ષતામાં જાહેર સભા થઈ. કાકાસાહેબ કાલેલકર અને ડે. ગોકુલચન્દ્ર જેને પ્રવચન કર્યાં.
૦ ૦
Jain Educationa International
લલિતપુર : શ્રી દિગબર જૈન પંચાયતના ઉપક્રમે શ્રી પંચકલ્યાણુક પૂજા અને વિશ્વશાંતિ
યજ્ઞ થયા હતા.
O
નજીમાબાદ : પત્રવ્યવહાર દ્વારા નૈતિક શિક્ષણને પ્રચાર કરવા માટે તીર્થ"કર નૈતિક શિક્ષાપત્રાચાર ઈન્સ્ટીટયુટ'ની સ્થાપના કરાઈ છે. આ સસ્થા અન્ય પ્રકાશને પણ કરશે. ડા. પ્રેમચન્દ્ર જૈન, શ્રીમતી શશિ અમવાલ, શ્રી અજીતપ્રસાદ જૈન આદિ વિદ્વાનાની સલાહકાર તરીકે નીમણુંક થઈ છે.
મહેશ્વર : અત્રે દર આઠમે નિર્વાણુ સમિતિના ઉપક્રમે પુરુશ્વાની અને દર ચૌદશે બહુનાની પ્રભાતફેરી નીકળી. મહાવીર સાવ જનિક વાચનાલયનો પણ સ્થાપના
થઈ.
ન મહાવીર
મસૂરી : સેાળ વર્ષ ખાદ અત્રે પુનઃ રથયાત્રા નીકળી. ૯મી જીને ઉત્તર પ્રદેશના શિક્ષણ પ્રધાન હૈં।. રામલાલ સહાયકે શાકાહાર અ ંગેના સ’વિવાદનું ઉદ્દધાટન કર્યું. 'વિવાદમાં નવ. ભારત ટાઈમ્સના ત′′ત્રી શ્રી અક્ષયકુમાર જૈન, ડૉ. જયકિશન પ્રસાદ ખડેલવાલ આદિએ પ્રવચન કર્યાં. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થયા. ૧૦મી જુને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહની અઘ્યક્ષતામાં વિશ્વ ધર્મ સમેલન મળ્યું.
29
ખાસૌદા : મુનિશ્રી વીરસાગરજીના ઉપદેશથી ગાંધી ચાક તથા જીતુરામાં શ્રી મહાવીર જૈન પાઠશાળ શરૂ કરાઈ. આ ઉપરાંત ભગવાન મહાવીર બાલઉદ્યાન અને કીર્તિસ્થંભ માટે પણ નિણુય લેવાયા છે.
ભાતિ વિકા
For Personal and Private Use Only
નૈતિક
શાણા
૧ સાર સગા
ઉરમાલ : જેનાના ચાર જ ઘર હાવા છતાં, જૈનેતર ભાઈ એના સહકારથી ઉજવણી ઠાઠથી થઈ. વરઘેાડામાં ૧૦૦૦ ભાઈ બહેનો જોડાયાં. જાહેરસભા સારી ચાજાઇ.
પણ
વીર ચાક
માલકાન
૩૦૩
www.jainelibrary.org