________________
જ વાર
':
:
દે
શહેરના ત્રણેય દેરાસરે અને સ્થાનિક સાગર ભવનમાં અખંડ ભકિત સંગીત અને નવકાર મંત્ર જાપ થયે. ૧લી જુને મહાત્મા ગાંધી ઉદ્યાનમાં જાહેરસભા થઈ. તેમાં પ્રવચને, ગીત, ભજન, અંત્યાક્ષરી આદિ કાર્ય મે થયાં.
જલગાંવ : ઉપ જિલ્લાધિકારી શ્રી ધુમક સાહેબે જૈનવજ ફરકાવીને ભગવાનના જન્મત્સવનું મંગલાચરણ કર્યું હતું. બપોરના જૈન મહિલા મંડળે ચર્ચાસભા બેઠવી હતી. તેમાં સ્વામી સત્યભકતે પ્રવચન કર્યું હતું. છે. જી. ડી. બેંડલેની અધ્યક્ષ તામાં કોંગ્રેસ ભવનના પ્રાંગણમાં જાહેરસભા થઈ. ૨૫મીએ સવારે પણુ જાહેરસભામાં વિવિધ વકતાઓએ પ્રવચને કર્યા હતા.
જલગાંવની જાહેર સભામાં [નવેમ્બર ૧૯૭૪] પ્રવચન કરતાં “જેન જગત'ના સંપાદક શ્રી ચંદનમલ “ચાંદ'
-
-
-
3
જલગાંવ : નગરપાલિકાએ શહેરના એક મુખ્ય માગને “ભગવાન મહાવીર માગ” નામ આયુ. આ નામકરણ સમારંભ, નિર્વાણ દિવસે જિલ્લાધિકારી શ્રી ધુમસાહેબ ની અધ્યક્ષતામાં થયે. સંસદ સભ્ય શ્રી વાય. એસ. મહાજને “ભગવાન મહ વીર માગ ” ખૂલ્લો મૂક્યો.
આ ઉપરાંત જિલ્લાના ચાલીસગાવ, ધરણગાંવ, જામનેર ગામના મુખ્ય માર્ગોને પણ
ભગવાન મહાવીર માગથી વિભૂષિત કરાયા
પુરસ્કાર જામનેર : શ્રી ખાનદેશ. ઓસવાલ શિક્ષણ સંસ્થા જામ | | નેર (જિલ્લા જલગાંવ) એ માર્ચ
એપ્રિલ ૧૯૭૫માં લેવાયેલ ૧. બી. એ. ૨. બી. કોમ. ૩, બી એસ. સી. ૪. બી. ઈ. ૫. એમ. એ. ૬. એમ. કોમ. ૭. એન. એસ. સી. ૮. એમ. ઈ. ૯, સી. એ. ૧૦. એમ. બી. બી. ૧૧. એમ. ડી. અને ૧૨. એમ. એસ.ની પરીક્ષામાં અખિલ ભારતમાં પ્રથમ | આવનાર જૈન વિદ્યાર્થીને રૂા. ૨૫૦ને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.
જાલના : સ્થાનિક નિર્વાણ મોત્સવ સમિતિએ નગરપરિષદના સહયોગથી શહેરની મધ્યમાં મહાત્મા ગાંધી માગ પર બનાવેલ “મહાવીર ચેકનું રાજ્યના નગરવિકાસ અને મહેસુલ ખાતાના પ્રધાન ડે. રફીક ઝકરિઆએ ૨૯મી માર્ચના રોજ ઉદ્દઘાટન કર્યું હતું.
કોયલી : એક સપ્તાહને કાર્યક્રમ તા. ૧૨ નવેંબરની રાતથી પ્રારંભ થયો. પૂજન, ભજન આદિ કાર્યક્રમે ઉપરાંત વિવિધ વિષયો પર વિદ્વાનોના ભાષણ વગેરે જવામાં આવ્યા.
નાશ
!'
છે. ૧૫ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org