________________
રચનાત્મક અને પ્રચારાત્માક કાર્યાના અનેક આયેાજના
૦ મહારાષ્ટ્ર રાજયે પબ્લીકને જાણુ કરવા અને મહારાષ્ટ્રભરમાં ઉત્સાહ જગાડવા વિવિધ ભાષાઓમાં હજારા પેસ્ટરો બહાર પાડયાં. ૦ ભગવાન મહાવીરના ચિત્ર અને ઉપદેશ સાથેની સચિત્ર ડાયરીનું પ્રકાશન કર્યુ. તેમજ પોતાના મુખપત્ર “લેાકરાજય”ના મરાઠી, અંગ્રેજી અને ઉર્દુ એમ ત્રણ ભાષામાં કાટીના વિશેષાંકા પ્રગટ કર્યાં. ભગવાનના જીવન અને ઉપદેશના મીતાક્ષરી પરિચય આપતાં હજારો ફૉલ્ડરો વિવિધ ભાષામાં બહાર પાડયા. રાજયની લાયબ્રેરીએ માટે જૈનધમ ને લગતાં પુસ્તકે હજારો રૂપિયાનાં ખર્ચે
ઉત્તમ
રાજય તરફથી ખરીદીયાં.
૦ મુખઈ શહેર સુધરાઈએ મુંબઈનાં પ્રિન્સેસ સ્ટ્રીટ અને લુહારચાલને જોડતા ચાકને ‘વધમાન ચેક’નું નામ આપ્યું. અન્ય શહેર સુધરાઈ આએ પણ કેટલેક સ્થળે મુખ્ય માગને ‘મહાવીર મગ'ના નામ આપ્યાં. અને આ નિમિત્તે સભાઓ પણ ચાજાઈ.
વિશાળ અને વિરાટ રથયાત્રા
અને જાહેર કાર્યક્રમામાં (રથ્યાત્રા, જાહેરસભા, પ્રદર્શન) રાજકિય પ્રધાન, રાજકિય નેતાએ તેમજ વિશિષ્ટ જૈનેતર વ્યક્તિઓએ પણ હાજરી આપી અને પેાતાના પ્રાસગિક પ્રવચનમાં ભગવાન મહાવીરને ગુણાનુવાદ કરી તેઓશ્રીના મહાન સિદ્ધાન્તાને અજલિ આપી અને તેમના ઉપદેશાને જીવનમાં ઉતારવાનું ઉદ્બોધન કર્યુ”,
આમ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતની
૦ આકશવાણી અને ટેલીવીઝનનાં મુબઈ કેન્દ્રો-પ્રેરણાથી અને નિશ્રામાં તેમજ મહારાષ્ટ્ર સરકારના સહુયાગથી અને જૈનસમાજના અગ્રગણ્ય નેતાએ ચારેય ફિરકાના આગેવાનાના સંગઠિત સહકાર અને ઉત્સાહથી રાજયભરમાં નિર્વાણુ મહત્સવની ઉજવણી, રાજયના જૈન ઇતિહાસમાં એક સાનેરી
પરથી જૈનધમ અને ભગવાનના જીવન અને ઉપદેશ અંગે અવારનવાર સંગીતના, વાર્તાલાપના, નાટકના વગેરે કાય'ક્રમા પ્રસારિત કર્યાં. ટેલીવીઝન કેન્દ્ર સમારોહની ઉજવણીના દૃશ્ય. તે જ દિવસે પ્રેક્ષકાને બતાવ્યા.
પ્રકરણ લખી ગઈ.
શાનદાર અને યાદગાર પદયાત્રા
Jain Educationa International
નિર્વાણુ મહત્સવ નિમિત્તે ખાસ તૈયાર થયેલ અને બહુમાન્ય “ જૈન ધ્વજ " તેમજ “ જૈન પ્રતીક”ના જૈને એ હાંશે હાંશે છૂટથી ઉપયોગ કર્યાં. દુકાના અને ધરો પર તેમજ સંસ્થાઓના મકાનો પર, મેટરાપર ‘ જૈન ધ્વજ” લહેરાયેા. તેનાં તારણા બાંધ્યા. અને ખભા પર જૈન પ્રતીક’ લગાડીને લોકો ધૂમ્યા. વાહનો ઉપર પણ સ્ટીકર
લગાય.
આ પ્રચાર કાર્યાંના આયેાજનમાં પૂજય મુનિ શ્રી યશે વિજયજીના માગ'દર્શન અને સહકાર ખુબજ મહત્વનાં હતાં.
‘મહાવીરનગર’ મુંબઈમાં જન્મકલ્યાણકની અપૂર્વ ઉજવણી
સંહારન
પચીસ
નિમ્બ્રોય,
માહિતી વિશેષાંક
For Personal and Private Use Only
૧૮૧
www.jainelibrary.org