________________
તે કાળમાં અને તે સમયમાં છર વર્ષનાં પૂર્ણ આયુષ્યનો યાગ કરીને તીર્થ"કર મહાવીર પરિનિર્વાણને પામ્યા. તેમના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કમ નષ્ટ થયા. આ અવસણીના દુ:ખ-મા, સુખમા નામના આરા વ્યતિત થતાં થતાં જ્યારે તેમાં ત્રણ વરસ આઠ મહિના બાકી રહ્યા ત્યારે મધ્યમાપાવાનગરમાં, જ્યાં હસ્તિપાળ નામના રાજાની રજ્જુગ સભા હતી, તે રાજ્યસભા
ભવનની પાસે પદ્મવન ઉદ્યાનમાં
પરિનિર્વાણ પામ્યા.
કાયા—પિંજર ત્યાગીને મુક્ત થયા મહાવીર
દેવ, મનુષ્ય શાકે કરે, વીર! વીર! હે મહાવીર!
ગણ–રાજાએ એ તેમના પરિનિર્વાણ મહાત્સવ પૌષધાપવાસ કરીને ઉજવ્યા. જે રાતે તીથ કર ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા કે તુરત જ તે તમામ દુ:ખેથી રહિત બન્યા. એ રાતે
મદ્ય દેશના નવ, લિચ્છવી રાષ્ટ્રના નવ, કાશી—કૌશલ જનપદના ૧૮ ગણરાજાઓએ પણ કારતકી અમાસે પોષધપવાસ કરીને પારણાં કર્યાં. આ પ્રમાણે છત્રીસ ગણ–રાજાઓએ વીર-પરિનિર્વાણ મહાત્સવ મનાવ્યે.........
Educationa International
आ. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र
For Personal and Rivate વા (ઉધાનગર) ૧૫ ૩૮૦૦૨ fairtelibrary org