________________
સુરત : ૧૩ નવેમ્બર ૭૪થી આઠ દિવસ માટે રોજાયેલ કાર્યક્રમમાં ૧૩મીએ શહેરના તમામ દિ. મંદિરમાં નિર્વાણ અર્થે અર્પણ કરો. ૧૪મીએ જૈન પાઠશાળા, શ્રાવિકાશાળા અને સંસ્કૃત વર્ગનું ઉદ્ઘાટન થયુ, ૧૫મીએ ભગવાનના જીવન પ્રસંગો પર રંગોળી પ્રદર્શન યોજાયું. . ૧૬મીએ હસ્તલિખિત શાનું
પ્રદર્શન પૂરતું મૂકાયું. ૧૭મીએ રથયાત્રા અને ૧૮મીએ જાહેરસભા થયા.
સુરત : મુનિશ્રી શાંતિલાલજી મહારાજની નિશ્રામાં નિર્વાત્સવ ત્રણ દિવસ સુધી વિવિધ તપ અને જાપથી ઉજવા. નિર્વાણ વર્ષમાં ઘણુએ ૨૫-૨૫ ઉપવાસ, આયંબિલ વગેરે કરવાના નિયમ લીધા.
પુરુષ પ્રકૃતિના હાથનું માત્ર રમકડું જ નથી પરંતુ પ્રયત્ન, પુરુષાર્થ અને પરિશ્રમ કરીને એ પિતાના ભવિષ્યનું અત્યુત્તમ નિર્માણ પોતે કરી શકે છે. શુદ્રથી મહાન અને સામાન્ય જનથી જિનના સર્વોત્તમ પદને પ્રાપ્ત કરી શકે છે.
•••• રમેશચંદ્ર આર. દોશી • • •
આર. કે. ટેકસટાઈલ્સ
સ્વદેશી માર્કેટ, પહેલે માળે, ૨મ નં. ૧૫૩, કાલબાદેવી રે,
મુંબઈ-૪૦૦-૦૦૨
ફોન ૩૧ ૬૪ ૭૨
જળs!
પિતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org