________________
કેતન
Qale
વર્ષ ૧૭૪-૭૫ તેમજ વર્ષ ૧૯૭૫-૭૬માં ૧૫ નવેમ્બર ૧૯૭૫ સુધી “શિકાર-નિષેધ વર્ષની ઘોષણા કરીને હરિયાણા રાજયે નિર્વાત્સવની યાદને” અમર બનાવી. અને તા. ૧૩ નવે
મ્બર ૧૭૪ તેમજ ૪થી નવેમ્બર ૧૭૫ એમ અનુક્રમે નિવ ણોત્સવ પ્રારંભ અને સમાપન દિવસે “મધ નિષેધ દિવસ” જાહેર કરીને આ અમર યાદને વધુ પુણ્યવંતી બનાવી.
નિર્વાણ વર્ષ ભારે ધામધુમથી ઉજવવા માટે હરિયાણા રાજયમાં ભગવાન મહાવીર ૨૫૦૦માં નિર્વાણ સમિતિની અને તેના અંતર્ગત જિલ્લા નિર્વાણ સમિતિઓની પણ રચના થઈ. આ બધી સમિતિઓએ વિવિધ કાર્યક્રમ અને રાજ્યભરમાં ભગવાનને જયનાદ ગૂંજતે કર્યો.
પ્રારંભ અને સમાપન બંને દિવસની જાહેર રજા [ પબ્લીક હેલી ! ] ઘેષિત કરીને જૈનેતરને પણ ઉજવણીમાં ભાગ લેવાની સુવિધા કરી આપી. રાજ્યમાં આ એતિહાસિક અવસરે અનેક સ્થાન પર રચનાત્મક કામો થયાં.
તેમાંના કેટલાંક આ પ્રમાણે છે:
હિસારમાં હરિજન છોકરાઓ માટે એક
છાત્રાલય થયું. ૦ જગાધરીમાં જૈન ગર્લ્સ હાઈસ્કુલની સ્થાપના. | ગુડગાંવમાં “મહાવીર પાર્ક” અને શિક્ષા
સ્થનું નિમણ. ૦. હિર બાદ, હાંસી અને શિરસામાં
આવેલા સાર્વજનિક ઉદ્યાનની સાથે એક
શાકાહારી ભોજનાલયનું નિર્માણ. ૦ કરનાલ જિલ્લામાં કર્ણ પાર્કમાં મહાવીર
થિયેટર,
• કરનાલ અને પાનીપતમાં પાષાણુ સ્થ
તેમજ “ભગવાન મહાવીર મેમેરીયલની
સ્થાપના. ૦ કરતાલ રેલ્વે રેડને “ભગવાન મહાવીર
માર્ગનું નામાભિધાન. ૦ કુરુક્ષેત્ર જિલ્લામાં “શ્રી ભાગ્યતારા ભ૦
મહાવીર ભવન”નું નિર્માણ. 0 કુરુક્ષેત્રની રેફરલ હોસ્પીટલને ભગવાન મહા
વીર હોસ્પીટલનું નામાભિધાન. ૦ કુરુક્ષેત્રના નહેરૂ પાકથી શેખ ચેહલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org