________________
४७ કેદીઓને કેદમાંથી મુકિત
જન્મ
ન ભોપાલ: રાજ્ય સરકારે વિવિધ સજા પામેલા ૪૭ કેદીએને કેદમાંથી છેડી મૂકીને ભગવાનના જન્મ દિવસે પોતાના ભાવસભર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી.
આ ઉપરાંત રાજ્ય સરકારે આ પાવન દિવસે પાલ વિશ્વ વિદ્યાલયમાં જૈન શેધ સંસ્થાન રથાપવા માટે પણ સંમતિ આપી.
સમગ્ર જૈન સમાજે વિવિધ કાર્યક્રમ દ્વારા ભગવાનને જન્મકલ્યાણક નવ દિવસ સુધી ઉજ
૨૦ થી ૨૭ એપ્રિલ સુધી શહેરમાં જ પ્રભાતફેરી નીકળી.
૨૩મીએ રાજ્યના પંચાયત પ્રધાન શ્રી ગુલાબચન્દ તમોટની અધ્યક્ષતામાં અને રાજ્યપાલ શ્રી સત્યનારાયણ સિંહાની અતિથિ વિશેષતામાં ટી. ટી. નગર જૈન મંદિરમાં જાહેરસભા મળી. પંડિત જગમેહનલાલજી શાસ્ત્રી (કટની) સભાના મુખ્ય વકતા હતા. - ૨૪મીએ શોભાયાત્રા નીકળી. જૈન બાલ સાંસ્કૃતિક સમિતિએ ભગવાનના પંચકલ્યાણક અંગે છ રચનાઓ યાત્રામાં ફરતી મૂકી હતી. ધર્મચક્ર પણ આ યાત્રામાં ફયું હતું. આ દિવસે
કલ્યાણકની
ભય ઉજવણું
ભોપાલના તમામ દેરાસરે
પર રેશની
બરના શ્રી દિગંબર જૈન ધર્મશાળામાં ભગવાનને સામુહિક કળશાભિષેક થયો. રાતે સુભાષ ચેકમાં કેન્દ્રના પ્રધાન શ્રી શંકરદયાળ શર્માની અધ્યક્ષતામાં જાહેરસભા થઈ.
રપમીએ શ્રી મિશ્રી લાલજી ગંગવાલની અધ્યક્ષતામાં ભારત હેવી ઈલેકટ્રીકલ્સ પીપલાજીમાં જાહેર સભા થઈ. શ્રી મહાવીર શરણજી [જબલપુર) મુખ્ય વકતા હતા.
૨૬મીએ મંગલવારા જૈન મંદિરની પાસે ભોપાલ વિશ્વવિઘાલયના કુલપતિ ડે. રવિપ્રકાશજીની અધ્યક્ષતામાં મળેલી જાહેરસભામાં શ્રી બાબુ સૌભાગ્યમલજી જૈન અને ડે. ઈન્દ્રસેન શા છીએ પ્રવચને કર્યા.
ર૭ અને ૨૮ બંને દિવસ શ્રી દિગંબર જૈન વિદ્યાલય ચોકમાં ડો. લાલબહાદુર શાસ્ત્રીએ [ દિડી] ભગવાનના જીવન અને ઉપદેશ અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિવેચના કરી.
૨૩ થી ૨૮ સુધી શહેરના તમામ જૈન દેરાસરે, પર રોશની કરવામાં આવી હતી.
સામુહિક કળશને અભિષેક
હતા. આ કાર, ૯૩
હતા કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org