________________
બપિરના પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરિજી મહારાજે વીર વંદના અને કાર્યક્રમ કરાવ્યું. તેમાં સેંકડો આરાધકોએ ઉત્સાહથી ભાગ લીધો.
રાતે શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંગીત કળા મંડળ અને સાથમાં બેટાદવાળા શ્રી પ્રવીણભાઈ દેસાઈ અને તેમના કલાવૃંદ ભાવનામાં ભાવિકેને ભક્તિથી રસતરબોળ કર્યા હતાં.
મહોત્સવના પૂર્ણાહુતિ દિને સવારે પૂજ્ય આચાર્યશ્રીએ સુંદર શૈલીમાં અસરકારક વ્યાખ્યાન આપ્યું. રાતના ભગવાનના જીવન અને ઉપદેશ અંગે ઈનામી વસ્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. તેમાં ઘણાં વિદ્યાર્થી અને વિદ્યાથી નીઓએ ભાગ લીધે હતે. વિજેતાઓને ઈનામ અપાયા.
અંજન શલાકા
પ્રસંગે પૂજ્ય પ્રમાણે
અને શ્રમણીએ તેમજ જૈન મેદનીની
બે તસ્વીરો
*
*
*
શહેરનાં જુદા જુદા મહિલા મંડળોએ જૈન સાંસ્કૃતિક કાર ક્રમ આપ્યો.
ચોથા દિવસે તા. ૧૮મીએ ભગવાનના ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને ૨૫૦૦ ઉપવાસની સામુહિક આરાધના થઈ. સવારે ભવ્ય સ્નાત્ર પૂજા ભણાવાઈ. તપમાં ત્રણ હજારથી વધુ ભાવિકે જોડાયા હતા. આરાધકોને એક સદગૃહસ્થ તરફથી પ્રભાવના આપવામાં આવી.
આ દિવસે જ રથયાત્રાને ભવ્ય વરઘોડો નીકળે. વરઘોડામાં અનેક ટ્રકે ને અને મેટને શણગારવામાં આવી હતી. બહેને એ ટ્રકોમાં બેસી દાંડિયા, - ખંજરી વગેરેથી ભગવાનને લયબદ્ધ જયનાદ કર્યો. એક માઈલ લાંબા વરઘોડામાં જૈન-જૈનેતરે બધાએ ભાગ લીધે હતે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org