________________
જય ત્રિશલાનંદન !
જય જય મહાવીર !
દિલ્હીની સમામાં શિક્ષણ પ્રધ!ન શ્રી યાદવ પ્રવચન આપી
રહ્યા છે. તેમની બાજુમાં જમણેથી સર્વ શ્રી શાંતિપ્રસાદ જૈન, ઉપરાષ્ટ્રપતિશ્રી જત્તા, ભાગચંદ સેાની અને શ્રી શ્રેયાંસપ્રસાદ જૈન એઠેલાં જણાય છે.
નવી દિલ્હી : શહેર નગર પાલિકાા નગરપતિ શ્રી કેદારતાથ સાહનીએ ૯ ફેબ્રુઆરી ૭૫ના રોજ નિર્વાણું વર્ષના પ્રતીકરૂપ મહાવીર વાટિકા' ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્ર ́ગે ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદમુનિ, મુનિ શ્રી સુશિલકુમાર તથા સુનિશ્રી રાકેશકુમારે પ્રવચને
ર્યાં
હતા.
નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ શ્રી ખ.સપ્પા દાસપ્પા જત્તીએ ૨૭ એપ્રિલ ૭૫નાં રાજ ભગવાન મહાવીર વનસ્થલીનુ' ઉર્દૂઘાટન કર્યું. તેમણે પેાતાના પ્રવચનમાં કહ્યું કે ભગવાન મહાવીર ઉચ્ચ કેટિના વિચારક, દાર્શનિક અને માનવતાના સાચા
Jain Educationa International
ભગવાન મહાવીર વનસ્થળીનું ઉદ્ઘાટન હિતચિ’તક હતા. તેમનાં દેશે નું મહત્ત્વ આજ પણ એટલું જ છે જેટલુ ૨૫૦૦વર્ષ પહેલાં
હતું.
અત્રે યાદ રહે કે આ સ્મારક ભારત સરકાર તરફથી થઈ રહ્યું છે અને તેણે વનસ્થળી માટે સરદાર પટેલ રેડ, લિક રેડ તેમજ અપરિ૪રેડની વચમાં આવેલી અને બુદ્ધ જય'તી પાની પાસેની ૨૫ એકર જમીન આપી છે.
પ્રહાવીરના
ખાતાના પ્રધાન શ્રી કે, ૨ઘુરામૈયાએ પેાતાના પ્રવચનમાં ભગવાન મહાવીરને ભાવવંદના કરતાં આશ્વાસન આપ્યું કે ભગવાન મહવીર વનસ્થળીનેા વિકાસ માત્ર ૨૫ એકર જમીન પૂરતા જ મર્યાદિત નહિ અને પરંતુ ઉપ-સપૂર્ણ ૧૪૬ એકર જમીન પર કરાશે. આ સ્થળને વિકાસ પૂર્ણ થતાં જ તેને જોઈ ને લાક આશ્ચય ચકિત થઈ જશે.
નિદ્રોણ ?
ઉદ્ઘાટન સમારભના અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહનિર્માણ માન્યેા હતેા,
પચીસસોમ
ભાદિતા વિશેષોક
भगवान हावा
For Personal and Private Use Only
ઉપરાષ્ટ્રપતિએ આ ઐતિહાસિક સ્મારકનું ઉદ્ઘાટન વટવૃક્ષ રેપીને કર્યું' હતું. ભગવાન મહાવીરરાષ્ટ્રીય સમિતિની કાર સમિતિના અધ્યક્ષ અને શિક્ષણ પ્રધાન પ્રે।. ડી. પી. યાદવે સ્વાગત કર્યું હતું અને મહાસમિતિના મહામંત્રી શ્રી અક્ષયકુમાર જૈને સૌના આભાર
23
www.jainelibrary.org