________________
શજ્યના
હૈદ્રાબાદ : મુખ્ય પ્રધાન શ્રી જે. વે’ગલ શવે અત્રે રૂપિયા એક કરોડ
શીલા
ના જ’ગી ખર્ચે ઊભા થનાર મહાવીર સ’કુલ’ની રોપણ વિધિ કરી હતી. આ સ’કુલમાં અદ્યતન હૈાસ્સીટલ, એડિટારિયમ, વાચના લય અને સશાધન કેન્દ્રના સમાવેશ થાય છે. સ’કુલ માટે રાજ્ય સરકારે પાંચ એકર જમીન ભેટ આપી છે. આ ઉપરાંત અત્રેના આબિદ રોડ ઉપર તેમજ સિકન્દ્રાબાદમાં રાષ્ટ્રપતિ રોડ ઉપર કીતિસ્થંભ ઉભા કરવાને પણ નિર્ણય લેવાયેા છે. આ માટે શ્રી જયચન લુહાડેએ આરસ ભેટ આપવા કહ્યું છે,
Jain Educationa International
BHAGAVAN MAHAVIR
250R NIRVANA SAMAROHA
KRISHNA DISTRICT
આંધ્રપ્રદેશનાં મુખ્ય પ્રધાન શ્રી વેગલરાવ જાહેરસભાને સબાધે છે. બેઠેલા ડાબી બાજુથી સર્વશ્રી પારસ જૈન, શુમ્ભારાયડુ, શ્રી વઢાવ, આશિપાસા અને ક્લેકટર શ્રી વેણુગાપાલ જણાય છે.
મરતીય ૨૫ ખ હો
માહિત વિશેષાંક
૨૬ અને એને
For Personal and Private Use Only
હૈદ્રાબાદની ભગવાન મહાવીર ગુણાનુવાદ સભામાં પ્રવચન કરતાં શ્રીરાકરશીભાઈ કાપડિયા બેઠેલા[ડાબી બાજુથી] શ્રીમતિ કે. રાજમલ્લુ, પારસ જૈન, મહેસુલ પ્રધાન, નિર્દેશાત્સવના એક કઠ સૂત્રધાર શ્રી રિષભ દાસ રાંકા અને પી. એલ. ભડારી જણાય છે,
૩૫
www.jainelibrary.org