Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ [ 2] ને આ સારી રીતે પ્રેમભાવથી–સ્વામીભાઈ-સાધર્મિકને જમાડવાની ભકિત કરે તો આ બંને ક્રિયામાં સાધર્મિક ભકિતનું પલ્લું નીચું નમશે. જીવનમાં કરેલાં માસક્ષપણ, ઉપવાસ, દાન વગેરે એક પલ્લામાં મૂકે ને બીજા પલ્લામાં સાધર્મિક ભકિત મૂકે તો સાધર્મિક ભકિત ચડી જાય. આમ બધા જપ-તપની અપેક્ષાએ સાધર્મિક ભકિત શ્રેષ્ઠ ગણી છે. કેમ કે એક સાધર્મિકની ભકિત દ્વારા એમ કહેવાય કે જગના સર્વ ધર્મોની અનુમોદના થાય છે. જગતમાં પોતાનાથી કરાતા ધર્મ કેટલા અને અનુમોદનાનું લક્ષ બનતા ધર્મ કેટલા બધા? (૩) હવે અમારી પ્રવર્તન રાખે, સાધર્મિક ભક્તિ રાખે; પણ ક્ષમાપના છોડી દો અફસોસ! જી વેરને અનુબંધ જ જીવતે હેય પછી તે કઈ ધર્મ સાચો થઈ શક્તા નથી. " (૪) હવે તપને દૂર કરે. ભલા ! તે શુદ્ધિ આવશે ક્યાંથી ? તપ તે સાબુ સમાન છે. આત્મા મેલો થવાનો, મેલાં કપડાં ઘોવા રોજ સાબુ વાપરવો પડે. આત્મા મેલો થાય છે, છે માટે રોજ સાબુ વડે નહાવું પડે છે. સાબુની જરૂર ન હોય તે મેલા થવાનું બંધ કરે. તે અને તેમ નથી. જીવનમાં લાગેલા પાપોને સાફ કરવા માટે તપ છે. આપણામાં વાસનાૐ કષાયને મેલ જામે છે તે તેને દૂર કરવા સાબુ જોઇએ. પાપને ઘોવા માટે તપ એ સાબુ સમાન છે. (૫) હવે ચિત્યપરિપાટીને દૂર કરે તે પછી રહે શું ? તે તે મૂળ છે. આ ધર્મ કહેનાર [ ૩ ] છે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 172