Book Title: Ashtahnika Pravachano Author(s): Chandrashekharvijay, Publisher: Kamal Prakashan View full book textPage 5
________________ સુમધું શું સમણુસ્સે ભગવઓ મહાવીરસ્ય પૂજ્યપાદ પરમતારક આચાર્ય દેવ શ્રીમદ વિજય દાન-પ્રેમ-સૂરીશ્વર-સદગુરુભ્યો નમોનમઃ | પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ-અષ્ટાનિકા વ્યાખ્યાન [અઠાઇ વ્યાખ્યાને ઉપરનાં મનનીય પ્રવચને ] પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્ય પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્ય - (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક ભક્તિ (૩) ક્ષમાપના () અમ-તપ (૫) ચેત્યપરિપાટી પર્યુષણ પર્વના આઠ દિવસમાં દરેક શ્રાવકે આ પાંચ કર્તવ્યનું યથાશકિત પાલન કરવું છે [ 1 ]Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 172