________________
સુમધું શું સમણુસ્સે ભગવઓ મહાવીરસ્ય પૂજ્યપાદ પરમતારક આચાર્ય દેવ શ્રીમદ વિજય દાન-પ્રેમ-સૂરીશ્વર-સદગુરુભ્યો નમોનમઃ |
પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ-અષ્ટાનિકા વ્યાખ્યાન
[અઠાઇ વ્યાખ્યાને ઉપરનાં મનનીય પ્રવચને ]
પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્ય પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્ય - (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક ભક્તિ
(૩) ક્ષમાપના () અમ-તપ (૫) ચેત્યપરિપાટી પર્યુષણ પર્વના આઠ દિવસમાં દરેક શ્રાવકે આ પાંચ કર્તવ્યનું યથાશકિત પાલન કરવું છે
[ 1 ]