________________
નિશીથ
૨૩૫
ક્રિયાઓનો સમાવેશ આચાર્યે પ્રસ્તુત સૂત્રમાં કર્યો છે. આ દૃષ્ટિએ નિશીથ નિઃસંદેહ અન્ય આગમોથી વિલક્ષણ છે. નિશીથનો અર્થ છે અપ્રકાશ એટલે અંધકાર. દોષ અને પ્રાયશ્ચિત્ત વિષયક સહુની સમક્ષ અપ્રકાશનને યોગ્ય પરંતુ યોગ્યની સમક્ષ પ્રકાશનને યોગ્ય જિન-વચનોના સંગ્રહ માટે નિશીથસૂત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- Jain Education International
* * *
For Private & Personal Use Only
www.jainelibrary.org