________________
૨૮૪
અંગબાહ્ય આગમો दाहिणकुच्छी पुरिसस्स होइ वामा उ इत्थियाए य ।
उभयंतरं नपुंसे तिरिए अद्वैव वरिसाइं ॥१६॥ જયારે અલ્પ વીર્ય તથા બહુ રક્ત હોય છે ત્યારે સ્ત્રીની ઉત્પત્તિ થાય છે અને જયારે અલ્પ રક્ત તથા બહુ વીર્ય હોય છે ત્યારે પુરુષની ઉત્પત્તિ થાય છે. વીર્ય અને રક્ત સમાન માત્રામાં હોય તો નપુંસક ઉત્પન્ન થાય છે. સ્ત્રીના રક્તના જામી જવાથી બિંબ(માંસપિંડ) ઉત્પન્ન થાય છે :
अप्पं सुक्कं बहुं अउयं इत्थी तत्थ जायइ। अप्पं अउयं बहु सुक्कं पुरिसो तत्थ जायइ ॥२२॥ दुण्हं वि रत्तसुक्काणं तुल्लभावे नपुंसगो।
इत्थीओयसमाओगे बिंबं तत्थ जायइ ॥२३॥ ગર્ભથી પેદા થયેલ પ્રાણીની નીચે મુજબ દસ અવસ્થા હોય છે :
૧. બાલા, ૨. ક્રીડા, ૩. મંદા, ૪, બલા, ૫. પ્રજ્ઞા, ૬. હાયની, ૭. પ્રપંચા, ૮. પ્રામ્ભારા, ૯. મુ—ખી, ૧૦. શાયિની. પ્રત્યેક અવસ્થા દસ વર્ષની હોય છે : મોડસો પર્વ ગાયિસ્ત ગંતુક્સ મેળ વદનંતિ, તે जहा
बाला किडा मंदा बला य पण्णा य हायणि पवंचा।
पब्भारा मुम्मुही सायणी दसमा य कालदसा ॥३१॥ ગ્રંથકારે આ દસ દશાઓનો પરિચય કરાવ્યો છે. યુગલધર્મીઓના અંગપ્રત્યંગોનું સાહિત્યિક ભાષામાં વર્ણન કરતાં સંહનન અને સંસ્થાનનું વિવેચન કરવામાં આવ્યું છે. સો વર્ષ જીવનાર મનુષ્ય પોતાના જીવન કાળમાં સાડી બાવીસ વાહ તંદુલ ખાય છે, સાડા પાંચ ઘડા મગ ખાય છે, ચોવીસસો આઢક સ્નેહ એટલે ઘી-તેલ ખાય છે તથા છત્રીસ હજાર પલ મીઠું ખાય છે : તં પર્વ પદ્ધતેવી સં તંદુત્વવાદે भुंजतो अद्धछठे मुग्गकुंभे भुंजइ अद्धछठे मुग्गकुंभे भुंजंतो चउवीसं णेहाढगसयाई भुंजइ चउवीसं णेहाढगसयाई भुंजतो छत्तीसं लवणपलसहस्साई भुंजइ । એક વાહ તંદુલમાં ચાર અબજ સાઠ કરોડ અને એસી લાખ દાણા હોય છે?
चत्तारि य कोडिसया सर्ट्सि चेव य हवंति कोडीओ।
असीइं य तंदुलसयसहस्साणि हवंति त्ति मक्खायं ॥५५।। ગ્રંથકારે આગળ જતાં કાળના વિભિન્ન વિભાગોનું સ્વરૂપ સમજાવતાં માનવજીવનની ઉપયોગિતાનું પ્રતિપાદન કર્યું છે તથા શરીરની રચનાનું વિસ્તૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org