Book Title: Angabahya Agam Jain History Series 2
Author(s): Jagdishchandra Jain, Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust

Previous | Next

Page 401
________________ સહાયક ગ્રંથોની સૂચિ અંગવિદ્યા–પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી, વારાણસી, ૧૯૫૭. અંગુત્તરનિકાય (ભાગ ૫)–પાલિ ટેસ્ટ સોસાયટી, લંડન, ૧૮૮૫-૧૯૦૦ અંતકૃદશા–એમ. સી. મોદી, પૂના ૧૯૧૨. અનુત્તરૌપપાતિકદશા–પી.એલ.વૈદ્ય, પૂના, ૧૯૩૨ અભિધાનચિત્તામણિ—હેમચંદ્ર, ભાવનગર, વી. સં. ૨૪૪૧. અવદાનશતક (ભાગ ૨)-સેંટ પીટર્સબર્ગ, ૧૯૦૬. આચારાંગ–નિર્યુક્તિ, ભદ્રબાહુ –ચૂર્ણિ, જિનદાસગણિ, રતલામ, ૧૯૪૧. –ટીકા, શીલાંક, સૂરત, ૧૯૩૫. ઉદાન-અટ્ટકથા (પરમત્યદીપની)– લંડન, ૧૯૧૫. ઋષિભાષિત-સુરત, ૧૯૨૭. કથાસરિત્સાગર સોમદેવ; સંપાદક, પૅજ૨ (ભાગ ૧-૧૦), લંડન, ૧૯૨૪-૨૮ કાદંબરી–બાણભટ્ટ; સંપાદન, કાલે, મુંબઈ, ૧૯૨૮. કટ્ટિનીમત–દામોદર, મુંબઈ, વિ. સં. ૧૯૮૦. ચરકસંહિતા–હિન્દી અનુવાદ,જયદેવ વિદ્યાલંકાર,લાહૌર, વિ.સં.૧૯૯૧-૯૩. જર્નલ ઓફ ધી એશિયાટીક સોસાયટી ઓફ બેંગાલ. જર્નલ ઓફ યુ.પી. હિસ્ટોરિકલ સોસાયટી, જાતક (ભાગ ૬)-કુઝબૉલ, લંડન, ૧૮૭૭-૯૭; ભદત્ત આનંદ કૌશાત્યાયન, હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ, ૧૯૪૧-૫૬ જૈન આગમ-દલસુખ માલવણિયા, જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, બનારસ, ૧૯૪૭. જૈન આગમ સાહિત્યમે ભારતીય સમાજ-જગદીશચંદ્ર જૈન, ચૌખંબા - વિદ્યાભવન, વારાણસી, ૧૯૬૫. જૈન આચાર–મોહનલાલ મેહતા, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસી, ૧૯૬૬ એ.આ. - ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420