SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ નિશીથ ૨૩૫ ક્રિયાઓનો સમાવેશ આચાર્યે પ્રસ્તુત સૂત્રમાં કર્યો છે. આ દૃષ્ટિએ નિશીથ નિઃસંદેહ અન્ય આગમોથી વિલક્ષણ છે. નિશીથનો અર્થ છે અપ્રકાશ એટલે અંધકાર. દોષ અને પ્રાયશ્ચિત્ત વિષયક સહુની સમક્ષ અપ્રકાશનને યોગ્ય પરંતુ યોગ્યની સમક્ષ પ્રકાશનને યોગ્ય જિન-વચનોના સંગ્રહ માટે નિશીથસૂત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. - Jain Education International * * * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy