Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका टीका-पञ्चमवक्षस्कारः सू. १० अच्युतेन्द्रकृततीर्थकराभिषेकादिनिरूपणम् ७०७ देवेन भावितो राजप्रश्नोपाङ्गे दर्शितस्तेन क्रमेण उपदर्य ते तैः देवैरिति बोध्यम् , तत्र प्रारिप्सितमहानाटयरूपमाङ्गल्यवस्तु निर्विघ्नसिद्धयर्थमादौ मङ्गल्यनाटयम् तथाहि-स्वस्तिक १ श्रीवत्स २ नन्द्या ३ वर्तमानक ४ भद्रासन ५ कलश ६ मत्स्य ७ दर्पण ८ रूपाष्टमाङ्ग लिकयानां भक्तिः विच्छित्तिः तया चित्र भालेखनम् तत्तदाकाराविर्भावना यत्र तत्तथाभूतम् उपदर्शयन्तीत्यर्थः, अयमर्थः यथाहि चित्रकर्मणि सर्वे जगत्तिनो भावा चित्रयित्वा दर्श्यन्ते तथा ते भावाः अभिनयविषयी कृत्य नाट्येऽपि योन्याः तत्र अभिनयः, चतुर्भिरागिकवाचनिकसाखिकाहार्यभेदैः समुदितैरसमुदितः, वा अभिनेतव्यवस्तुभावप्रकटनम् प्रस्तुते च आङ्गिकेन नाटयकर्तृणां तत्तन्मङ्गलाकारतयाऽवस्थानम् । हस्तादिना तत्तदाकारदर्शन वा प्रश्नीय उपाङ्ग में प्रकट की गई है उसी क्रम से हम उसे यहां प्रकट करते हैंइस नाटयविधि में सब से प्रथम प्रारंभ करनेके लिये इष्ट महानाट्यरूप मंगल वस्तु की निर्विघ्नतारूप से सिद्धि के निमित्त माङ्गल्यनाट्य होता है यह मांगल्यनाटय स्वस्तिक श्री वत्स, नन्द्यावर्त, वर्द्धमानक, भद्रासन, कलश, मत्स्य, और दर्पण, इन अष्ट मांगलिक वस्तुओं की रचनारूप आविर्भावना से युक्त होता है अर्थात् जैसा आकार इन पदार्थों का होता है इसी प्रकार का आकार इस नाटयविधि में प्रदर्शित किया जाता है जिस प्रकार चित्र में अनेक भावों को चित्रित कर प्रकट किया जाता है इसी प्रकार से इन पूर्वोक्त पदार्थों के आकारों को नाटयविधि में अपने शरीर को उस रूपमें बनाने रूप अभिनय द्वारा प्रकट किया जाता है । आङ्गिक, वाचनिक, सात्विक और आहाय ये चार भेद चाहे समुदित हो चाहे असमुदित हों उनके द्वारा अभिनेतव्य वस्तुका जो भाव प्रकटित किया जाता है जैसे आङ्गिक भेद द्वारा नाटयकर्ताओं का उस उस જેના વિશે રાજકશ્રીય ઉપાંગમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, તેજ ક્રમ પ્રમાણે અમે અહીં પ્રકટ કરીશું. આ નાટ્ય વિધિમાં સર્વ પ્રથમ પ્રારંભ કરવા માટે ઈષ્ટ મહાનાય રૂપ મંગળ વસ્તુની નિવિનતા રૂપથી સિદ્ધિ નિમિત્તે મંગલ્ય ના હોય છે, આ મંગલ્ય નાય સ્વસ્તિક, શ્રી વત્સ, નન્દાવર્ત, વદ્ધાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ એ અષ્ટ માંગલિક વસ્તુઓની રચના રૂપ આવિર્ભાવનાથી યુક્ત હોય છે. એટલે કે જે આકાર એ પદાર્થોને હોય છે, તે જ આકાર આ નાટ્ય વિધિમાં પ્રદર્શિત કરવામાં આવે છે. જે પ્રમાણે ચિત્રમાં અનેક ભાવેને ચિત્રિત કરીને પ્રગટ કરવામાં આવે છે તે પ્રમાણે જ એ પૂર્વોક્ત પદાર્થોના આકારને નાટ્ય વિધિમાં પોતાના શરીરને તે રૂપમાં બતાવવા રૂપ અભિનય પ્રગટ કરવામાં આવે છે. આંગિક, વાચનિક, સાત્વિક અને આહાય એ ચારે ભેદે સમુદિત હોય કે અસુમુદિત હેય એમના વડે અભિનેતવ્ય વસ્તુને જે ભાવ પ્રગટ કરવામાં આવે છે જેમકે આંગિક ભેદ વડે નાટયકર્તાઓને તત્ તત્ મંગલાકાર રૂપથી અવસ્થિત થવું, હસ્તાકિ દ્વારા તત્ તત્ આકાર બતાવવા, વાચિક ભેદ વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org