Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 711
________________ ७१२ जम्बूद्वीपप्राप्तिसूत्र भवतीति, तथा सागरस्य समुद्रस्य सर्वतः कल्लोलप्रसरणवडवानलज्यालादर्शनतिमिङ्गिलादि मत्स्यदिवर्तनगम्भीर गर्जिताधभिनयनं सागरप्रविभक्ति तथा नागराणां नगरवासिलोकानां सविवेकनेपथ्यकरणं क्रीडासञ्चरणं वचनचातुरीदर्शनमित्याधभिनयो नागरनागरप्रविभक्तितनामकं नाटकम् ॥ १२ ॥ ___ अथ त्रयोदशम् नन्दाचम्पा प्रविभक्ति नामकं नाटयम् तत्र नन्दा: नन्दाभिधानाः शश्वत्यः पुष्करिण्यातासु देवानां जलक्रीडा जलजकुसुमापचयनम् आप्लवनमित्याचाभिनयनं नन्दा. प्रविभक्ति तथा चम्पा नाम महाराजधानी उपलक्षणमेतत् तेन कोशला विशालादि राजधानी परिग्रहः, तासां च परिखा सोधप्रासाद चतुष्पदाधभिनयनं चम्पाप्रविभक्तिः॥१३॥ है। इस गाडी के आकार दोनों हाथों 'का फैलाना जिसमें होता है वह शकटोद्धि प्रविभक्ति है सागर प्रविभक्ति में समुद्र की कल्लोलों का फैलाव जिस प्रकार का होता है वडवानल ज्वाला का जैसा दिखाव होता है, तिमिङ्गिलादि मत्स्यों का विवर्तन जैसा होता है समुद्र का गंभीर गर्जन जसा होता है यह सय अभिनय द्वारा प्रकट किया जाता है इसीका नाम सागर प्रविभक्ति है तथा नगर निवासी लोकों का जैला सविवेक नेपथ्य किया जाता है क्रीडापूर्वक जैसा उनके द्वारा संचरण किया जाता है बोलने की चतुराई जैसी उनमें होती है इसी तरह का सब कुछ दिखाव अभिनय द्वारा जिश नाटय में दिखाया जाता है वह नागरप्रविभक्ति नानका नाटय है १३ वां नाटय नन्दा चंथा प्रविभक्ति नामका है इस नाट्य में शाश्वत नन्दा नामकी जो पुष्करिणियां है उनमें देवों द्वारा की गई जलक्रीडा कमलों का किया गया चयन, तथा बीच में किया गया पानी में संस्तरण यह सब अभिनयों द्वारा प्रदर्शित किया जाता है इसका नाम नन्दा प्रविभक्ति है चम्पा कोशला, विशाला आदि राजधानियों की परिखाका પ્રવિભક્તિ છે. સાગર પ્રવિભક્તિમાં સમુદ્રના તરંગેનું પ્રસરણ જે પ્રમાણે હોય છે. વડવાનલ જવાળાનું દશ્ય જેવું હોય છે, તિમિગિલાદિમસ્યાનું વિવર્તન જેવું હોય છે, સમદ્રનું ગંભીર ગર્જન જેવું હોય છે, એ બધું અભિનય વડે પ્રગટ કરવામાં આવે છે. એનું નામ જ સાગર પ્રવિભક્તિ છે. તથા નગર નિવાસી લેકેનું જે પ્રમાણે સવિવેક નેપથ્ય કરવામાં આવે છે, કીડા પૂર્વક જે પ્રમાણે તેમના વડે સંચર કરવામાં આવે છે. બલવાની કુશળતા જેવી તેમનામાં હોય છે, આ પ્રમાણે જ બધો દેખાવ અભિનય વડે જે નામાં કરવામાં આવે છે, તે નાગર પ્રવિભક્તિ નામક નાટ્ય છે. ૧૩મું નાટય નંદા ચંપા પ્રવિભક્તિ નામ નું છે. એ ન સ્ત્રમાં શાશ્વત નંદા નામક જે પુષ્કરિણી છે. તેમાં ૮ વડે કરવામાં આવેલી જળ કીડા કમળનું ચયન, તેમ જ જળમાં કરવામાં આવેલું સંતરણ, એ બધું અભિનયે વડે પ્રદર્શિત કરવામાં આવે છે. એનું નામ નન્દા પ્રવિભક્તિ છે. ચંપા, કોશલા, વિશાલા વગેરે રાજધાનીની પરિખા, સૌધ તેમજ પ્રાસાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798