Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका का-पाठोपक्षस्कारः रु. २ शारदशकेन प्रतिपाद्यविषयनिरूपणम् ७७७ वैताढयमेकैकगुडासचात्, तथा-'चोत्तीसं खंडणवायगुहाओ पन्नत्ताओ' चतुस्त्रिंशत्संख्यकाः खण्डपातगुहाः प्रज्ञप्ताः-कथिताः, एवम्-'चोत्तीसं कयमालया देवा' चतुस्त्रिंशत्संख्यकार कृतमालका देवाः प्रज्ञप्ताः-कथिताः, एवम्-'चोत्तीसं णट्टमालया देवा पन्नत्ता' चतुस्त्रिंशत्सं. ख्यकाः नक्तमाल क देवाः प्रज्ञप्ताः, एवम् 'चोत्तीसं उसभकूडा पव्वया पन्नत्ता' चतुस्त्रिंशत्संख्यका ऋषभकूट पर्वताः प्रज्ञप्ता:-कथिताः प्रतिक्षेत्रं चक्रवर्ति दिगविजय सूचकैकसद्भावात-यद्यपि विजयद्वारे प्रक्रान्ते राजधान्यादि प्रश्नोत्तरसूत्रे उपन्यस्तं तद्राजधान्यादीनां विजयसाध्यत्वाद विजयप्रकरणे राजधान्यादि प्रश्नोत्तरसत्रे उपन्यस्तम, इति न क्षतिकरमिति विजयद्वारम् ।। गुफाएं हैं ३४ खण्ड प्रपात गुफाएं हैं ३४ कृत मालक देव हैं ३४ नट्टमालकदेव हैं और ३४ ही ऋषभकूट नामके पर्वत हैं। इनमें महाविदेह में ३२ चक्रवर्ती विजय है और भरत एवं ऐरवत क्षेत्र में दो विजय हैं। भरतक्षेत्र एवं ऐरवत क्षेत्र ये दोनों क्षेत्र चक्रवर्तियों के द्वारा विजेतव्य क्षेत्र खण्डरूप होने से चक्र वर्ति विजय शब्द हो जाते हैं। हर एक वताढय में एक एक गुहा का सदभाव है इसलिये ३४ तमिस्रा गुहाएं कही गई है । हर एक क्षेत्र में चक्रवर्ती के दिग्विजय के सूचक एक २ ऋषभकूट पर्वत है। इसलिये ३४ ऋषभकूट नामके पर्वत कहे गये हैं । यद्यपि यहां विजय द्वारका प्रकरण चल रहा है इस में राजधानी आदि विषय प्रश्न सूत्र में और उत्तर सूत्र में जो उपन्यस्त किया गया है वह उनकी राजधानियां आदि सब विजय साध्य है इस कारण विजय प्रकरण में राजधानियां आदि विषय प्रश्न सूत्र में और उत्तर सूत्र में उपन्यस्त हुआ है । बिजय द्वार समाप्त
हृदवारवक्तव्यता 'जंबुद्दीवेणं भते ! दीवे केवइया महदहा पण्णत्ता' हे भदन्त ! इस जंबद्वीप ગુફાઓ છે ૩૪ ખંડ અપાત ગુફાઓ છે. ૩૪ કૃતમાલક દેવો છે. ૩૪ નટુ માલક દે છે અને ૩૮ ભકૂટ નામક પર્વતે છે. એમાં મહાવિદેહમાં ૩૨ ચક્રવર્તી વિજયે છે અને ભરત તેમજ ઐરાવત ક્ષેત્રમાં બે વિજયે આવેલા છે. ભરતક્ષેત્ર તેમજ એરવતક્ષેત્ર એ બને ક્ષેત્રે ચક તિઓ વડે વિજેતવ્ય ક્ષેત્રખંડ રૂપ હોવાથી ચકચતિ વિજય શબ્દ થાય છે. દરેકતામાં એક-એક ગુફાને સદ્ભાવ છે. એટલા માટે ૩૪ તમિસા ગુફાઓ કહેવામાં આવેલી છે. દરેક ક્ષેત્રમાં ચકવતી દિગ્વિજયને સૂચક એક–એક અષભકૂટ પર્વત છે. એથી ૩૪ ૪ષભકૂટ નામ પર્વતે આવેલા છે. જોકે અત્રે વિજયદ્વારનું પ્રકરણ ચાલી રહ્યું છે. એમાં રાજધાની વગેરે વિષ પ્રશ્ન સૂત્રમાં અને ઉત્તર–સૂરમાં જે ઉપન્યસ્ત કરવામાં આવેલ છે, તે તેમની રાધાનીઓ વગેરે બધું વિજય સાધ્ય છે. આ કારણથી વિજય પ્રકરણમાં રાજધાની વિગેરે વિષયે પ્રશ્નસૂત્રમાં અને ઉત્તર સૂવમાં ઉપન્યસ્ત થયેલ છે. વિજયદ્વાર સમાપ્ત.
હુદદ્વાર વક્તવ્યતા 'जंबुद्दीवेणं भंते ! दीवे केवइया महदहा पण्णत्ता' 3 0 संदीप नामा म००८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org