Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 750
________________ प्रकाशिका टीका-षष्ठौवक्षस्कारः सू. १ जम्बूद्वीपचरमप्रदेशस्वरूपनिरूपणम् खाल्लवणसमुद्रस्य नतु जम्बूद्वीपस्य प्रदेशाः कथं लवणसमुद्रस्येति कथमत्र प्रश्नः संगच्छते, उच्यते-यद् येन स्पृष्टं तत् किश्चित् तव्यपदेशं लभते यथा-वृक्षस्थिताऽपि वल्ली पुष्प. भासवनत वृक्षशाखा द्वारा भूमि संबद्धा भूमिकृत वल्ली च भूमेरियं वल्लीतिव्यपदेश दर्श: नात् किञ्चिद्वस्तु न पुनर्नतद्व्यपदेशं लभते यथा-तर्जन्या संपृष्टा अंगुष्ठाङ्गुलिज्येष्ठैव नतु तर्जनी संबद्धापि तर्जनी तद्वत् प्रकृते जम्बूद्वीपस्य चरमप्रदेशाः लवणसमुद्रं स्पृष्टाः किं लवण समुद्रस्य उत जम्बूद्वीपस्येति संशयात् समुत्पद्यते एव प्रश्न इति, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'जंबुद्दीवेणं दीवे णो खलु लवणसमुद्दे' जम्बूद्वीपः खलु द्वीपो न शंका-जम्बूद्वीप के जो चरमप्रदेश लवणसमुद्र को छू रहे है वे प्रदेश तो जम्बूद्वीप के ही कहलावेंगे फिर वे चरम प्रदेश जम्बूद्वीप के व्यपदेश्य हो या लवण समुद्र के व्यपदेश्य होगें ? ऐसा जो प्रश्न यहां पर किया गया है वह तो असंगत जैसा ही प्रतीत होता है ? सो ऐसी अशंका यहां पर नहीं करनी चाहिये-क्यों किं जो जिससे स्पृष्ट होता है वह कोई २ उसके व्यपदेशको भी पालेता है-जैसे वृक्ष स्थित वल्ली पुष्प के भार से झुकी हुइ वृक्ष शाखा के द्वारा जब भूमि को छूने लग जाती है-उससे संबद्ध हो जाती है-तो ऐसा कहा जाता है कि यह बल्ली भूमि की है तथा तर्जनी के द्वारा संस्पृष्ट हुई अंगुष्ठाङ्गगुलि ज्येष्ठा ही कहलाती है तर्जनी से संबद्ध होने पर भी वह तर्जनी नहीं कहलाती है इसी तरह प्रकृत में जम्बूद्वीप के चरमप्रदेश लवणसमुद्र को छुए हुए हैं तो क्या वे लवणसमुद्र के कहे जावेंगे या जम्बूदीपके कहे जावेंगे ऐसा संदेह उत्पन्न हो जाता है-अतः उस संशय से ऐसा प्रश्न होता है कि जम्बूद्वीप के चरम प्रदेश जम्बूद्वीप के ही कहे जावेंगे या लत्रणसमुद्र के ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा ! जंबु. શંકા-જંબુદ્વીપના જે ચરમપ્રદેશે લવણસમુદ્રને સ્પર્શી રહ્યા છે તે પ્રદેશો તે જંબુદ્વીપના જ કહેવાશે પછી તે ચરમપ્રદેશ અંબૂઢીપના વ્યપદેશ્ય થશે કે લવણસમુદ્રના વ્યપદેશ્ય થશે? એ જે પ્રશન અત્રે કરવામાં આવેલ છે તે તે અસંગત જે જ લાગે છે, તે આ જાતની આશંકા અહીં કરવી ન જોઈએ, કેમકે જે જેનાથી પૃષ્ટ હોય છે, તેમાંથી કેઈ તેના ચપદેશને પણ પ્રાપ્ત કરી લે છે. જેમ કે વૃક્ષસ્થિત લતા પુપના ભારથી નમી પડેલી વૃક્ષ શાખા વડે જ્યારે ભૂમિને સ્પર્શવા માંડે છે–તેનાથી સંબદ્ધ થઈ જાય છે-તે આ પ્રમાણે કહેવામાં આવે છે કે આ લતા ભૂમિની છે તેમજ તર્જની વડે સંસ્કૃષ્ટ થયેલી અંગુઠાણું લિને જયેઠાંગુલી જ કહેવામાં આવે છે. તર્જનીથી સંબદ્ધ હોવા છતાંએ તેને તર્જની કહેવામાં આવતી નથી. આ પ્રમાણે જ પ્રકૃતમાં જંબૂઢીપના ચરમપ્રદેશ લવણસમુદ્રને સ્પર્શેલા છે તે શું તેઓ લવણસમુદ્રના કહેવાશે અથવા જંબૂવીપના કહેવાશે. આ જાતની આશંકા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આ સંશયથી એવો પ્રશન ઉદ્દભવે છે કે ચરમપ્રદેશ અંબુદ્વીપના જ કડેવાશે કે લવણુસમુદ્રના? એના જવાબમાં પ્રભુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798