Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અષ્ટવિધ કર્મક્ષ પશમ દ્વારા ઉત્પન્ન થનારી સકલ તત્ત્વ સ્વરૂપને બતાવનારી, દ્રવ્યગુણ પર્યાના વિષયને જાણનારી, વિશદ પ્રજ્ઞાને પ્રાપ્તકરીને પ્રવચન-અનુગ કરવામાટે યતિ
એ પ્રયત્નો કરવા જોઈએ આ “અનુગદ્વાર સૂત્ર આવશ્યકનાજ અનુગ રૂપ છે, એવું માનીને-દ્રવ્યાનુયોગની અંદર જ એનો અન્તર્ભાવ માનવો જોઈએ. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિરૂપ પ્રસ્તુત શાસ્ત્ર ક્ષેત્ર પ્રરૂપણાત્મક હોવાથી, ગણિત સાધ્ય ક્ષેત્ર પ્રરૂપણાની જેમ ગણિતાનુગમાં અન્તર્ભાવ સમજવું જોઈએ. આ “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ’ ગણિતાનુ
ગાત્મક હોવાથી સાક્ષાત્ મોક્ષમાર્ગભૂતરત્નની અનુપદેશિકા છે, એથી ચરણ કરણાત્મકાચારાદિ શાની જેમ આ મેક્ષા નથી એવી શંકા કરવી યોગ્ય ન ગણાય. કેમકે આ સાક્ષાતુ મોક્ષમાર્ગોપદેશિકા ન હોવા છતાં, તદુપકારી હોવાથી, પરંપરા શેષ ત્રણ અન
ગોને પણ મેક્ષ માટે અનુ રૂપ ગણવામાં કોઈ પણ જાતને વિરોધ હોઈ શકે નહિ. કહ્યું પણ છે–“જરાત દે” ઈત્યાદિ ધર્મકથાનુયોગ ચરણ પતિપત્તિને હેત
નમસ્કાર નિક્ષેપ હોય છે. ગણિતાનુયોગકાલમાં દીક્ષા પ્રકૃતિ વ્રત શુદ્ધ ગણિત સિદ્ધ પ્રશસ્તકાળમાં ગૃહીત થઈને પ્રશસ્ત ફૂળવાનું હોય છે.
- જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્રિનું ગુજરાતી ભાષાન્તર णमो अरिहंताण-तेणं कालेणं तेणं समर्पण-इत्यादि. सूत्र-१ ।
અહંન્ત ભગવન્તોને નમસ્કાર કે જેઓ અષ્ટ પ્રાતિહાર્યોથી સુશોભિત હોય છે તેઓ જ અહંત છે. આ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ વગેરેના ભેદથી આઠ પ્રકારના હોય છે. અહસ્તે સિવાય બીજા કોઈને પણ આ હોતા નથી. એમને કરનારા પરમભક્તિના ભારથી યુક્ત સુર
અને અસુર હોય છે. જન્માન્તર-પૂર્વભવમાં જેમણે અનાવચ્છિન્ન સમ્યક્ત્વપ્રાતિ પૂર્વક વિશ સ્થાનેની આરાધનાથી તીર્થકર નામકર્મની પ્રકૃતિને બન્ધ કરેલ છે એવા માણસેજ આ ભવમાં આ અષ્ટ મહાપ્રાતિહાર્યો માટે યોગ્ય હોય છે. અથવા જેઓ મુક્તિને પ્રાપ્ત કરવા ચોગ્ય હોય છે, તેઓ અત છે. એવા અષ્ટ મહાપ્રાતિહાર્યોના અને મુક્તિ પ્રાપ્તિ માટે એગ્ય અહંન્ત ભગવન્તોને અહીં સૂત્રકારે નમસ્કાર કરેલ છે.
“રેજ ” આ અવસર્પિણના ચોથા આરામાં જયારે ભગવાન મહાવીર સ્વામીને વિહાર થઈ રહ્યો હતો, “તે સમun” અને તે સમયે-જે કે હીયમાન સ્વરૂપ હતું–આયુ. વગેરેની જેમાં દરેકે દરેક ક્ષણે હીનતા થઈ રહી હતી-નિદા નામે પણ થા” મિથિલા નામે એક નગરી હતી.
શંકા-જ્યારે આ સૂત્રનું નિરૂપણ થયું છે, તે કાલે તે નગરીને સદ્ભાવ તે હતે જ, તો પછી અહીં દોરથા આરીતે ભૂતકાળ ને નિર્દેશ શા માટે કરવામાં આવેલ છે ?
ઉત્તરઆ અવસર્પિણ કાળમાં શુભ ભાવ પ્રતિક્ષણ હીનતા તરફ જ વધતા રહે છે તેથી જેવા વિશેષણે આમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ છે, તેવા વિશેષણથીયુક્ત આ નગરી આ સૂત્રના નિરૂપણ વખતે રહી નહી–એથી અહીં ભૂતકાળને નિર્દેશ દેષયુક્ત નથી.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર