Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 15
________________ એ ચાર દ્વાનો આશ્રય કર્યો છે. તેમજ અન્ય આચાર્યોએ પણ શિષ્યોના માટે સૂત્રાર્થ કથનરૂપ અનુયોગ કર જોઈ એ. યદ્યપિ બધા આગમને અનુયોગ કરે જોઈએ તથાપિ આ સૂત્રમાં જન્મે દ્વીપ પ્રજ્ઞપ્તિને અનુગ જ પ્રસ્તુત હોવાથી એનો અનુયોગ કરવામાં સમર્થ પુરુષે સર્વ આગમોના અનુગ માટે સમર્થ હોય છે. એથી અનુયોગ વિધિ માટે જિજ્ઞાસા ધરાવનાર મુનિને જોઈએ કે તે “અનુગદ્વાર સૂત્રનું અધ્યયન કરે. એથી “ શા પરામામણિમયમ્ ” આ ઉક્તિ મુજબ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મિથ્યાત્વ રૂપ તિમિર ને વિનષ્ટકરનાર, શ્રદ્ધારૂપ જ્યોતિને પ્રકાશક, તવાતત્ત્વને વિવેચક, સુધાધારા-મૂશળધાર વર્ષની જેમ અમરત્વ પ્રદાન કરનાર, ચંચત્ ચન્દ્રચન્દ્રિકાની જેમ ચકર ચિત્ત, સહુદાના મનને આહ્માદિત કરનાર, સ્વપ્ન દઈ વસ્તુ જાગ્રતાવસ્થામાં પુનઃ પ્રાપ્ત થાય તેમ, અત્યંત પ્રમેદાનન્દ જનક, ભૂમિગત પ્રાપ્ત નિધિની જેમ સુખ જનક, સકલ સત્તાપહારક, ધર્મશ્રવણને પ્રાપ્ત કરીને અપાર સંસાર સાગરને તરી જવા માટે નૌકા સમાન મિથ્યાત્વ કષાય રૂપ અન્યકારને વિનષ્ટ કરનાર સૂર્ય સદશ સ્વર્ગાપવર્ગ સુખને આપનાર ચિતામણિવત્, ક્ષપક શ્રેણિની સરણિરૂપ, કમરિપુને દમન કરનારી કેવળજ્ઞાન અને કેવળદર્શનનિ જનની શ્રદ્ધાને મેળવીને કમરજના પ્રક્ષાલન માટે જલ સમાન, ભેગ રૂપ ભુજંગને દૂર કરવા માટે ગારુડમત્રવતું , કર્મરૂપ ઘનઘોર ઘટાને છિન્ન-વિચ્છિન્ન કરવામાં આંધીની જેમ, કેવળ જ્ઞાન રૂપ સૂર્યને પ્રકટ કરવામાં પૂર્વ દિશાની જેમ સાદિ, અનન્ત મુક્તિરૂપ અભિલષિત સામ્રાજ્ય પ્રાપ્તિમાં ક૯પવૃક્ષની જેમ સંયમને પ્રાપ્ત કરીને હેપાદેય વસ્તુઓના સ્વરૂપને નિરૂપણ કરનારા, બાધરહિત સુખને ઉત્પન્ન કરનારા આચારહાદિ સૂત્રોનું યથાવિધિ અધ્યયન-મનન કરીને સંસાર રૂપ સમુદ્રની મહાન્ નૌકા સદેશ શિવપદ મોક્ષની સરલ સરણિ “માર્ગની જેમ સિદ્ધિપદ દાતા, સકલ ગુણ નાયક, અનાદિ ભવ દ્વારા સંચિત (ઉપાર્જિત) અષ્ટવિંધ કર્મબન્ધ છેદક મિથ્યાત્વરૂપ ગ્રથિભેદક, સમ્યગુ જ્ઞાન વર્ષણ સમર્થ સૂત્રના પરમ-અર્થને તેમજ સ્વ પર સિદ્ધાન્ત રહસ્યને જાણીને પૂર્વોકત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 302