Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 13
________________ મંગલાચરણ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિનો ગુજરાતી અનુવાદ મંગલાચરણ મોક્ષરૂપે સ્થિર સિદ્ધિ-રાજ્યને આપનારા, સિદ્ધિ-ગતિ-પ્રાસ, અત્યન્ત વિશુદ્ધ નિરંક જન અને શાશ્વત સુખના ધામમાં સર્વદા વિરાજમાન શ્રીસિદ્ધરાજ ભગવાનને હું નમસ્કાર કરું છું ચાર પ્રકારના જ્ઞાનાથી સમલંકૃત, અનુપમ જિન વચનામૃતને સતત પિતાના બન્ને કર્ણ પુરથી પાનકરનારા, ગુણેના આકર, સમસ્ત પાપપુ જેને વિનષ્ટ કરનારા, સકલજનમંગલા લય, ગુણિગણ શ્રેષ્ઠ શ્રીગૌતમ ગણધરને હું ભજું છું તારા પૃથિવીકાયાદિ પકાય છના પ્રતિપાદક, દયાધર્મોપદેશમાં તત્પર, યતનામાટે મુખ વસ્ત્રિકાથી સમલંકૃત, ચન્દ્રવત મુખવાળા, પ્રસન્નવદન, ઉગ્રવિહારી, પાંચમહાવ્રતના આરાધક, આંતરિક મેહાન્ધકારને વિનષ્ટ કરનારી ચરણ નખતિઃ પુજેથી સુશોભિત એવા ગુરુવરનું ધ્યાન કરતો હું તેમની સ્તુતિ કરું છું. ૩ સર્વાનુયોગવિજ્ઞાન વૃદ્ધ શ્રીગુરુ પરંપરા પ્રમુખ જૈનાગમ વિશારદ પૂજ્ય શ્રીહુકમચન્દ્રજીને હું ભજું છું કા - તત્પટ્ટશિષ્ય, અહિંદુદીક્ષાદક્ષ, જ્ઞાન-વૈરાગ્ય સમ્પન્ન પૂજ્ય શ્રી શિવલાલજી મહારાજ વાચક પ્રમુખને હું હૃદયમાં ધારણ કરું છું પાક જ્ઞાન પ્રકાશરૂપ સૂર્યથી જાડયાન્ધકારને દૂર કરનારા પૂજય, માન્ય ઉદયસાગર ગુરુવર્યને પ્રણામ કરી બદ્ધાંજલિ થયેલે હું ઘાલાલ મુનિ અનુયાગની વિશદ પ્રસ્તાવનાને પલ્લવિત કરૂં છું ! અહંદ ભગવાન્ની ભારતી વાણુને નમસ્કાર કરીને મુનિવતી હું ઘાસલાલ શ્રીજમ્મુદ્વીપ પ્રજ્ઞપ્તિની પ્રકાશિકા વ્યાખ્યા પ્રારંભ કરૂં છું પાછા પ્રસ્તાવના પ્રસ્તાવના ગુજરાતી અનુવાદ આ પરમ અસાર સંસાર રૂપ ઘેર જંગલમાં આમ-તેમ ભટકવાથી ઉત્પન્ન થયેલ અનેક જાતના દુઃખ દાવાનલોથી અત્યંત સત્તતથયેલા નાના-મોટા બધાં પ્રાણીઓ સર્વથા ત્યાજ્ય એ દુઃખને સમૂળ વિનષ્ટ કરવામાં અસમર્થ થઈને અકામ નિજ રાગથી દુખેના મૂલ નિદાનભૂત કર્મોને હળવા કરીને તેમને ત્યજવાની ઈચ્છાથી સમસ્ત કર્મોનો ક્ષય-લક્ષણ નિરતિશય સુખસ્વરૂપ મોક્ષપદની અભિલાષા કરે છે, તે મોક્ષપદનું પરમ પુરૂષાર્થ સ્વરૂપ હોવાથી સમ્યગ જ્ઞાન, સમ્યગૂ , દર્શન, સમ્યફ ચારિત્ર લક્ષણ રત્નત્રય વિષયક પરમપૌરુષ લક્ષણ પરમયથી દરેકને ઉપાર્જન કરવું જોઈએ. તે પૌરુષ ઈષ્ટ સાધનતાજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. “મમ દ ફૂઇ સાધનમ્ ” આ જાતનું ઈષ્ટ સાધતના જ્ઞાન આપ્ત પુરુષના ઉપદેશથી થાય જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 302