Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉદેશાર્થ સંગ્રહ કા કથન
સત્તરમું વેશ્યા પદ શબ્દાર્થ–સંગ્રહણી ગાથાને શબ્દાર્થ– ૧ લાર) આહાર (૨ સમસના) સમશરીર (૩ વરસા) ઉછુવાસ (૪-૬ મવનસાસુ) કર્મ, વર્ણ વેશ્યા (૭ સમવેચા) સમવેદના (૮ સમરિયા) સમક્રિયા (૯ સ૩થા) સમાયુષ્ક (૨) તથા (
વોલ્ગા) જાણવું જોઈએ ટીકાર્થ–સોળમા પદમાં પ્રવેગ પરિણામની પ્રરૂપણ કરાઈ છે અને વેશ્યા પણ એક પ્રકારનું પરિણામ છે, અતા પરિણામની સદશતાના કારણે સત્તરમા આ પઢમાં લેશ્યાની પ્રરૂપણ કરવાને માટે છે ઉદ્દેશક કહે છે. સર્વ પ્રથમ પહેલા ઉદ્દેશકના અને સંગ્રહ કરનારી ગાથા કહેવાય છે
પ્રકૃત ગાથાના ઉત્તરાર્ધમાં પ્રત્યેક પદની સાથે “સમ” શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ પ્રયોગ પૂર્વાધમાં એક જ વાર સમ શબ્દને કરવા છતાં પણ પ્રત્યેક પદની સાથે તેનો સમ્બન્ધ જડી લેવું જોઈએ. એ પ્રકારે આહારની જગ્યાએ સમાહાર ઉચછૂવાસની જગ્યાએ સમ૨છુવાસ, કર્મના સ્થાન ઉપર સમકર્મા દયાદિ સમજવું જોઈએ.
પ્રથમ અધિકારમાં ત્રણ પ્રશ્ન છે જેમકે, શું બધા સમાન આહારવાળાં છે? શું બધા સમાન શરીરવાળાં છે ? બધાં સમાન ઉચલ્ડ્રવાસવાળાં છે? બી જ અધિકારમાં શું બધા સમાન કર્મવાળાં છે ? એ પ્રશ્ન કરાયેલ છે. ત્રીજા અધિકારમાં શું બધા સમાન વર્ણ વાળા છે? એ પ્રશ્ન છે. ચેથામાં સમાન વેશ્યાના સમ્બન્ધમાં, પાંચમામાં સમાન વેદનાના સમ્બન્ધમાં, છટ્ઠામાં સમાન ક્રિયાના સમ્બન્ધમાં અને સાતમાંમાં સમાન આયુષ્યના વિષયમાં પ્રશ્ન કરાયેલે છે.
અહીં પ્રશ્ન કરી શકાય છે કે, લશ્યાના પ્રકરણમાં સમાહાર આદિ વિષક ચર્ચા ઉચિત કેવી રીતે બને? તેનું સમાધાન આ પ્રકારે છે-ળમાં પ્રવેગ પદમાં પાંચ પ્રકારની ગતિ પ્રગગતિ, તતગતિ, બન્ધન છેદનગતિ, ઉપપતગતિ વિહાગતિની પ્રરૂપણ કરાઈ છે. તેમાં ઉપપાત ગતિના ત્રણ ભેદ કહ્યા છે, ક્ષેત્રો પપાતગતિ, ભપાતગતિ અને ને ભપપાતગતિ તેમાંથી નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવભ૨પાતગતિમાં નિરયિક ભવ આદિના રૂપમાં ઉત્પન્ન થયેલ છના ઉત્પત્તિના સમયથી આહાર આદિ અવશ્ય જ છે જોઈએ. એ કારણે લશ્યાના પ્રકરણમાં પણ તેમનું કથન અનુચિત નથી.
હવે પ્રશ્ન એ છે કે વેશ્યાને અર્થ શું છે?
ઉત્તર આમ છે જેના દ્વારા અમે કર્મોની સાથે શ્લેષને પ્રાપ્ત થાય છે તે વેશ્યા છે. કૃષ્ણ આદિ દ્રવ્યોના સાનિધ્યથી થનારા આત્માનું પરિણામ લેશ્યા કહેવાય છે. કહ્યું પણ છે-જેમ સ્ફટિક મણિના સામે જે વર્ણની વસ્તુ રાખવામાં આવે છે, સ્ફટિક એ જ વર્ણને પ્રતીત થાય છે, એજ પ્રકારે કૃષ્ણ આદિ દ્રવ્યના સંસર્ગથી આત્મામાં પણ એ જ પ્રકારનું પરિણામ ઉત્પન્ન થાય છે. તેજ પરિણામ લેહ્યા કહેવાય છે કે ૧ /
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪