Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__ श्री अनुत्तरोपपातिकसूत्रे साध्वादयः, तस्माद् देवकृता सचित्तजलपुष्पादीना दृष्टिन भवतीति निश्चीयते ।
ननु-देवाः स्वस्वरूपं विविधरूपं विकुर्वन्ति, तच्च सचित्तं, तर्हि समवसरणार्थ जलपुष्पादीनां दृष्टिः सचित्तानां कथं न स्यात् ? उच्यते-देवानां स्वाकारसदृशे पराकारसदृशे वा वैक्रिये स्वरूपे स्वात्मप्रदेशाः सन्तु तावत्, तत्र तेषामात्मप्रदेशसत्ताया अनुपलभ्यमानत्वाद् वैक्रियशक्तिसमुद्भाविते जलपुष्पादावे केन्द्रियादयो जीवाः सन्तीति न लभ्यते शास्त्रे, ।
यदि देवाः सरितसमुद्रादिभ्यो जलं, लतावक्षेभ्यश्च पुष्पाणि समानीय वर्षन्तीत्यागमे प्रतिबोधितं भवेत्, तर्हि सचित्तजलपुष्पानुमानं संभवति । आगमन सर्वथा असम्भव है। परिषदमें मुख्य अङ्ग साधु ही हैं, अतः देवताओं के द्वारा समवसरण में सचित्त जल तथा सचित्त फूलों आदिकी वर्षा नहीं होती है, परन्तु अचित्त की होती है, एसा निश्चित है।
अब यहा यह प्रश्न उत्पन्न होता है कि देवता जो अपने स्वरूप को हाथी, मृग, सर्प आदि नाना प्रकारके रूपों में अपनी वैक्रिय शक्तिके द्वारा परिणत करते है, वे विविधरूप तो सचित्त होते हैं, फिर समवसरण के लिये की हुई वृष्टि सचित्त क्यों नहीं ? इसका प्रत्युत्तर यही है कि देवताओं के अपने आकार के सदृश अथवा दूसरे के आकार के सदृश वैक्रिय शरीरमें अपने आत्मप्रदेश होते हैं, अतः वे सचित्त हैं। किन्तु उन फूलोंमें तथा जलमें उनके आत्मप्रदेश नहीं होनेसे वे अचित्त हैं। वैक्रिय-शक्ति के द्वारा उत्पन्न वायु, जल तथा फूलोंमें एकेन्द्रिय आदि जीव होते हैं-ऐसा शास्त्रोमें कोई प्रमाण नहीं मिलता। પરિષદમાં મુખ્ય અંગ તે સાધુજ છે. એટલે દેવતાઓ દ્વારા સમવસરણમાં સચેત પાણી તથા સચેત કુલ આદિની વર્ષા નથી હોતી, પરંતુ અચેતજ હોય છે. એવું નિશ્ચિત થાય છે,
હવે અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, દેવતા જે પોતાના સ્વરૂપને હાથી, મૃગ, સર્પ આદિ નાના પ્રકારના રૂપમાં પિતાની વૈકિય શકિતદ્વારા પરિણત કરે છે, તે વિવિધ રૂપ તે સચેત હોય છે. તે સમવસરણને માટે કરેલ વૃષ્ટિ સચેત કેમ નહીં? તેનો પ્રત્યુત્તર એજ છે કે દેવતાઓને પિતાના આકાર જેવા અથવા બીજાના આકાર જેવા વિક્રિય શરીરમાં પિતાના આત્મ–પ્રદેશ હોય છે. એટલે તે સચેત છે. પણ તે પુલેમાં તથા પાણીમાં તેના આત્મપ્રદેશ ન હોવાથી તે અચેત છે. વિકિયશકિતદ્વારા ઉત્પન્ન થએલ વાયુ, જળ તથા ફુલેમાં એકેન્દ્રિય આદિ જીવ હોય છે એ વિષયનું શાસ્ત્રોમાં કોઈ પ્રમાણ મળતુ નથી.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર