Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अर्थबोधिनी टीका वर्ग ३ संसारस्वरूपवर्णनम्
७९
मध्ये-मध्ये कासश्वासकफज्वरविषमविष भयस्कोटकशिरः शूलादिभिस्त्रीरोगैरुपद्रुतो दुःखमनुभवति, यदवलोकनेन परस्यापि हृदयं विदीर्णमिव भवति । अथ युवत्वं प्राप्यार्त्तरौद्रव्यानमुपगत इष्टवियोगानिष्टसंयोगादिना विविधं तापमनुभवति । इत्थमेव वृद्धत्वे च प्रखरप्राणादिवायुभिः कण्ठनालिकां कर्त्तयद्भिरिव ऊर्ध्वे : श्वासप्रश्वासैः, घुघुरायितैः कफैर्व्याकुलीकृतचित्तः, शुष्कतां गतैर्मासरुधिरैः शिथिलितसर्वाङ्गोपाङ्गः परां मूर्च्छामुपयाति ।
फिर वाल्यावस्था में, जन्मसमय की असह्य पीडा के कारण वह अपनी पूर्व आत्मकथा को भूल जाता है, और अत्यन्त कठोर भूमि की तथा कंकर आदि की रगड से, चींटी आदि के काट लेने से, तथा बार बार जमीन पर गिरने से नये २ दुःखों को सहन करता है । बीच बीच में खांसी, श्वास, कफ, ज्वर, विषम जहरीले फोडे तथा मस्तकशूल आदि अनेक भयङ्कर रोगों के उपद्रव से दुःख का अनुभव करता है, जिन दुःखों को देख कर दूसरे मनुष्यों का भी हृदय विदीर्ण एवं द्रवित हो जाता है ।
यौवन अवस्था में इष्ट वस्तु के वियोग तथा अनिष्ट वस्तु के संयोग से आर्त एवं रौद्र ध्यान ध्याता हुआ अनेक प्रकार के संताप का अनुभव करता है ।
इसी प्रकार वृद्धावस्था में भी कण्ठनली को काट रही हो वैसी अत्यन्त तेज प्राण आदि वायु से, ऊर्ध्व श्वास प्रश्वासों के द्वारा
-
વળી ખાલ્યાવસ્થામાં જન્મસમયની અસહનીય પીડાને કારણે તે પોતાની પૂર્વ આત્માકથાને ભૂલી જાય છે. અત્યન્ત કઠોર ભૂમિ તથા પાણા આદિના ઘસારાથી કીડિયા આદિના કરડવાથી તથા વારવાર જમીન પર પટકાવાથી નવા નવા દુ:ખાને સહન કરે છે.
વચ્ચે વચ્ચે ખાંસી, શ્વાસ, કફ્, જવર, વિષમ ઝેરીલા ફાડકા તથા મસ્તકશ્લ આફ્રિ અનેક ભયંકર રોગોના ઉપદ્રવથી દુ:ખાના અનુભવ કરે છે. જે દુ:ખાને જોઈ બીજા મનુષ્યાનાં હૃદય પણ વિદીષ્ણુ અને દ્રવિત થઈ જાય છે.
યૌવન-અવસ્થામાં ઈષ્ટ વસ્તુના વિયેગ તથા અનિષ્ટ વસ્તુના સયોગથી આ તેમજ રૌદ્ર ધ્યાન ધ્યાતા અનેક પ્રકારના સતાપાના અનુભવ કરે છે. એવી રીતે વૃદ્ધાવસ્થામાં પણ કંઠેનલીને કાપવા જેવા અત્યન્ત તીવ્ર પ્રાણ આદિ વાયુથી, ` શ્વાસપ્રશ્વાસદ્વારા ઘઘ રાતા કફથી અતિવ્યાકુલ-ચિત્ત થઈ તથા રૂધિર અને માંસથી રહિત
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર