Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 209
________________ अर्थबोधिनी टीका वर्ग ३ धन्यनामाणगारस्य भवान्नर विषये प्रश्नोत्तरश्च १३९ जम्बूस्वामी सुधर्मस्वामिनं पृच्छति-'जइ णं भंते ? ' इत्यादि । मूलम्-जइ णं भंते ! उक्खेवओ। एवं खलु जम्बू ! तेणं कालेणं तेणं समएणं काकंदीए णयरीए भद्दा णामं सस्थवाही परिवसइ अड्ढा । तीसे णं भदाए सत्थवाहीए पुत्ते सुनक्खत्ते नामं दारए होत्था, अहीण. जाव सुरूवे पंचधाई । भगवान्ने फरमाया-हे गौतम ! धन्यकुमार देव की वहा तैतीस (३३) सागरोपम की स्थिति है । गौतम स्वामी बोले- हे भगवन् ! धन्य-नामा देव वहा से चव कर कहा जायगा ? कहाँ उत्पन्न होगा ? भगवान्ने फरमाया-हे गौतम ! वह धन्य-नामा देव महाविदेह क्षेत्र में जन्म लेकर अपने समस्त कर्मों का क्षय कर के सिद्ध बुद्ध मुक्त होगा तथा परमपद निर्वाणको प्राप्त का सर्व दुःखो का अन्त करेगा। अध्ययन का उपसंहार करते हुए श्री सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं- हे जम्बू ! श्रमण भगावन् महावीरने तृतीय वर्ग के प्रथम अध्ययनका यह अर्थ कहा है ॥ सू० ४१ ॥ श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रकी अर्थबोधिनीनामक टीका के हिन्दी अनुवाद का तृतीय वर्ग का प्रथम अध्ययन समाप्त ॥ ભગવાને ફરમાવ્યું–હે ગૌતમ! ધન્યકુમાર દેવની ત્યાં તેત્રીસ સાગરેપમની સ્થિતિ છે. ગૌતમ સ્વામી બોલ્યા–હે ભગવન્! ધન્યનામા દેવ ત્યાંથી આવી કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? ભગવાને ફરમાવ્યું–હે ગૌતમ! તે ધન્યનામા દેવ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ પિતાના સમસ્ત કર્મોને ક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુકત થશે, તથા પરમપદ નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુઃખને અન્ત કરશે. અધ્યયનને ઉપસંહાર કરતા થકા શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે-હે જંબૂ ! શ્રમણભગવાન મહાવીરે ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના આ अर्थ ४ा छ. ( सू० ४१ ) અનુત્તરપપાતિકદશાંગ-સૂત્રની “અર્થબોધિની નામક ટીકાના ગુજરાતી અનુવાદના ત્રીજા વર્ગનું પ્રથમ અધ્યયન સમાપ્ત. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218