Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री अनुत्नरोपपातिकदशाङ्गसूत्रे स्मरणरूपो विचारः, द्विपत्रित इव २, ततः कल्पितः स एव व्यवस्थायुक्तः, 'इदमेवं करिष्यामी'-ति कार्याकारेण परिणतो विचारः पल्लवित इव ३, प्रार्थितः स एव इष्टरूपेण स्वीकृतः पुष्पित इव ४, मनोगतः संकल्पः मनसि दृढरूपेण निश्चयः 'इत्थमेव मया कर्तव्यम्' इति विचारः फलित इव ५, यथा-स्कन्दकः स्कन्दकवत् समुदपद्यत ।
'यथास्कन्दकः' इत्यनेनेदमवगम्यते-अहं अनेन उदारेण उग्रेण, विपुलेन महता तपःकर्मणा शुष्को रूक्षो निर्मासः अस्थिचर्मावनद्धः किटिकिटिभूतः कृशो धमनीसन्ततः संजातः, आत्मशक्त्यैव गच्छामि, तिष्ठामि, न तु शरीरवलेन, विचार द्विपत्रित के समान हो गया, । उसके बाद 'कनिपत' अर्थात् 'इसे इस प्रकार करूंगा' ऐसा व्यवस्था-युक्त कार्य के आकारसे परिणत वही विचार पल्लवित के समान हो गया । अनन्तर 'प्रार्थित' अर्थात् इष्ट रूपसे स्वीकार किया हुआ वह विचार 'पुष्पित' के समान हो गया। फिर 'मनोगत संकल्प' अर्थात् 'मुझे ऐसा ही करना चाहिये यह दृढ निश्चय रूप बिचार 'फलित वृक्ष' के समान हो गया।
धन्यनामा अनगारने उस समुत्पन्न विचार का चिन्तन किया, निश्चय किया और उसे स्वीकृत किया तथा उसको निश्चय पूर्वक करने का संकल्प किया । स्कन्दक ऋषि के तुल्य धन्यकुमार अनगार विचार करते है :-मैं इस उग्र तपसे शुष्क रूक्ष एवं रक्त मांस रहित हो गया हूँ, केवल हड्डियों नसों से तथा चर्मसे बंधा हुआ शरीर रह गया है। चलने पर किट-किट शब्द होता है । मै सर्वथा निर्बल एवं कृश हो गया हूँ, आत्मशक्ति से ही गमनागमन करता રૂપ તે વિચાર દ્વિપત્રિત સમાન થઈ ગયા. તે પછી “કલ્પિત” અર્થાત્ “એને એજ પ્રકારે કરીશ” આવા વ્યવસ્થા–યુક્ત કાર્યના આકાર થી પરિણત તેજ વિચાર પલવિત સમાન થઈ ગયા. તે પછી “પ્રાર્થિત” અર્થાત્ ઈષ્ટ રૂપથી સ્વીકાર કરેલ તે વિચાર પુષ્પિત સમાન થઈ ગયા, પછી “મને ગત સંક૯૫” અર્થાત્ “મહને એમજ કરવું જોઈયે” આ દૃઢનિશ્ચય-રૂપ વિચાર ફલિત વૃક્ષ સમાન થઈ ગયા.
ધન્નાઅણગારે તે ઉપજેલ વિચારનું ચિન્તન કર્યું, નિશ્ચય કર્યો, સ્વીકાર કર્યો, તથા તેને નિશ્ચય–પૂર્વક કરવાનો સંકલ્પ કર્યો, સ્કન્દક-શ્રાષિની માફક ધન્યકુમાર અણગાર વિચાર કરે છે – હું આ ઉગ્રતપથી શુષ્કરૂક્ષ તેમજ રકતમાંસ-રહિત થઈ ગયે છું, કેવળ હાડકાં, નથી તથા ચમથી બાંધેલ શરીર રહી ગયું છે, ચાલતાં કડકડ અવાજ થાય છે. હું સર્વથા નિર્બલ તેમજ કૃશ થઈ ગયો છું, આત્મશકિત
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર