Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 206
________________ श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे एवं चिन्तयित्वा प्रभातसमये श्रीभगवतः समीपमागत्य तं वन्दित्वा नमस्कृत्य पृष्टवान् । श्रीभगवदाज्ञया धन्यनामानगारः स्थविरैः सार्दै विपुलगिरि समारुह्य यथा चिन्तितं तथैव पादपोपगमसंस्तारकं दधार। एवमेकमासिकी संलेखना। नवमासान् संयमपर्यायं पालयामास । कालमासे मृत्युसमये कालं कृत्वा चन्द्रलोकावं यावद् नवग्रैवेयकविमानप्रस्तटादुपरि दूरं व्यतिव्रज्य समुल्लङ्घय सर्वार्थसिद्धे विमाने देवत्वेन-देवरूपेण उपपन्नः उपपाताख्यं जन्म लब्धवान् । ततः स्थविराः परिनिर्वाणप्रत्ययिक-परलोकगमनसम्बन्धिनं कायोत्सर्ग कृत्वा धन्यनाम्नोऽनगारस्य वस्त्रपात्रादीन्युपकरणानि,समादाय विपुलगिरितोऽधोऽरके आहारों का त्यागकर जीवन-मरण की अभिलाषा नहीं करता हुआ पादपोपगमन संथारा करके रहूं । इस प्रकार विचार कर प्रातःकाल वे श्रमण भगवान् महावीर की सेवा में उपस्थित हुए। उन को वन्दन-नमस्कार कर उन के समक्ष अपनी हार्दिक अभिलाषा व्यक्त की। भगवान की आज्ञा प्रासकर वे धन्ना अनगार विरों के साथ विपुलाचल पर्वत पर गये तथा पूर्व किये हुए विचार के अनुसार उन्होने पादपोपगमन संथारा धारण किया, वह संथारा एक मास का हुआ । इस प्रकार नव मास पर्यन्त संयम पालन कर समाधि-मरण से मरकर चन्द्रलोक के ऊपर बारह देवलोक तथा नव ग्रैवेयक विमानो को उल्लंघन कर सर्वार्थसिद्ध विमान में देवता रूप से उत्पन्न हुए। સંથારક ઉપર બેસી સંખના વડે સર્વે આહારેને ત્યાગ કરી જીવનમરણની અભિલાષા. ન કરતાં પાદપપગમન સંથારે કરીને રહુ. એ રીતે વિચારી સવારે શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયા, તેઓને વન્દન–નમસ્કાર કરી તેમની સામે પિતાની હાર્દિક-અભિલાષા પ્રગટ કરી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી તે સ્થવિરેની સાથે વિપુલાચલ પર્વત ઉપર ગયા, તથા પહેલાં ચિન્તવેલ વિચાર અનુસારે તેમણે પાદપેપગમન સંથારે ધારણ કર્યો, તે સંથારે એક માસને થયે. એ રીતે નવમાસપર્યન્ત સંયમ પાલન કરી સમાધિ-મરણે મરી ચંદ્રક ઉપર બાર દેવલોક તથા નવગેયક વિમાનને ઓળંગી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવતારૂપે ઉત્પન્ન થયા. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218