Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 205
________________ अर्थवोधिनी टीका वर्ग ३ धन्यनामाणगार संस्तारक वर्णनम् १३५ भाषणावसरे ग्लानो भवामि, काष्ठशकटिकेव, पत्रशकटिकेव, एरण्डकाष्ठशकटिकेव सशब्दं गच्छामि, तिष्ठामि, तस्माद् यावद् उत्थानादिपुरुषाकारपराक्रमा मम विद्यते, यावच्च मम धर्माचार्यों भगवान् महावीरो विहरति तावत् ममेदमेव श्रेयः स्यात्-यत् प्रभाते सूर्योदये सति भगवन्तं प्रणम्य तदनुज्ञयाऽऽत्मकल्याणार्थ नवीनमहाव्रतारोपणं कृत्वा, आलोचनानिन्दनापूर्वकं सर्वजीवेभ्यः क्षमापणां विधाय तथारूपैः स्थविरैः सह विपुलगिरि समारुह्य तत्र पृथिवीशिलापट्टकं प्रतिलेख्य तस्मिम् दर्भसंस्तारकं संस्तीर्य तत्रोपगतस्य मम संलेखनाजोषणाजुषितस्य भक्तपानपत्याख्यातस्य पादपोपगतस्य कालमनवकाङ्क्षतो विहत्तुं कल्पते । व्याख्या सुगमा । हूँ, किन्तु शरीर बल से नहीं, बोलने के समय अत्यन्त कष्ट पाता हूँ। काष्ठ से भरी हुई गाडी के समान, सूखे हुए पत्तो से भरी हुई गाडी के समान, एरण्ड के सूखे काष्ठ से भरी हुई गाडी के समान चलने-फिरने पर सारा शरीर किट-किट आवाज करता है, अतः जब तक मेरे में स्वतः उठना बैठना आदि पुरुषाकार परक्रम है तथा जब तक मेरे धर्माचार्य श्रमण भगवान महावीर विचर रहें है तब तक मेरे लिए यही श्रेय है कि मैं प्रातःकाल सूर्योदय होनेपर भगवान् को वन्दन नमस्कार कर उनकी आज्ञा से आत्म-कल्याण के लिये पुनः महाव्रतो को धारणकर, आलोचना निन्दना-पूर्वक समस्त जीवराशि से क्षमा याचना करके तथारूप-बहुश्रुत-स्थविरो के साथ विपुलाचल पर्वत पर जाऊँ। वह पृथ्वीशिलापट्ट की प्रतिलेखना कर के तथा दर्भसंस्तारक पर बैठकर संलेखना द्वारा समस्त प्रकाથીજ ગમનાગમન કરૂં છું, પણ શરીરબળથી નહીં, બોલતી વખતે અત્યન્ત બેદિત થાઉં છું, લાકડાથી ભરેલી ગાડી સમાન, સુકેલ પાંદડાની ભરેલી ગાડી સમાન, એરડાના સુકા લાકડાથી ભરેલ ગાડી સમાન ચાલતાં-ફરતાં આખું શરીર કડકડ અવાજ કરે છે, એટલે જ્યાંસુધી હારામાં સ્વયં ઉઠવું–બેસવું આદિ પુરૂષાકાર–પરાક્રમ છે તથા જ્યાંસુધી મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર વિચરી રહ્યા છે. ત્યાં સુધી મારા માટે એજ શ્રેય છે કે હું પ્રાત:કાળે સૂર્યોદય થતાં ભગવાનને વન્દન નમસ્કાર કરી તેમની આજ્ઞાથી આત્મ–કલ્યાણ માટે ફરીથી મહાવ્રતને ધારણ કરી આલેચનાનિન્દના–પૂર્વક સમસ્ત જીવરાશિથી ક્ષમા યાચના કરી તથારૂપ બહુશ્રુત-સ્થવિરેની સાથે વિપુલાચલ પર્વત ઉપર જાઉં ત્યાં પૃથ્વીશિલાપટ્ટનું પ્રતિલેખન કરી તથા દર્ભ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218