Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 184
________________ श्री अनुत्तरोपपातिकसूत्र अथास्य शरीरदशां वर्णयति - तद्यथानामकम् - यथा - अङ्गारशकटिका अङ्गारः 'कोयला' इति भाषायां, तैः संभृता शकटिका, शुष्ककाष्ठसंभृतशकटिका, शुष्कपत्रसंभृतशकटिका, शुष्कतिलफली संभृतशकटिका, मृण्मयभाण्डसंभृतशकटिका, शुष्कैरण्डकाष्ट संभृतशकटिका वा गच्छन्ती शब्दायमाना भवति तथैव धन्यमुनेर्गमनागमनोपवेशनादिक्रियायां शरीरे मांसशोणिताभावात्परस्परास्थिसंघषणोद्भूतः कटकटेति शब्दः संजायते । यथा स्कन्दकस्तथा = यदा तपश्चरणेन स्कन्दकस्य शरीरं शुष्कं रूक्षं निर्मासमभूत् । यथा वा अङ्गारशकटिका-शुष्ककाष्ठशकटिकादिवद्गमनागमनादिक्रियासु शब्दायमानं जातम् तथा धन्यनामानगारस्यापि शरीरमुग्रतपश्चरणेन संजातमित्यर्थः । ११४ धन्यकुमार अनगार के शरीर का वर्णन दृष्टान्तद्वारा करते हैं- जिस प्रकार कोयले से भरी हुई, सूखे काष्ठ से भरी हुई, सूखे हुए पत्तों से भरी हुई, सूखा हुइ तिलकी फलियोंसे भरी हुई, मिट्टी के बर्तनोंसे भरी हुई, अथवा सुखी हुई एरण्ड की लकडियों से भरी हुई गाडी को चलते समय आवाज होती है, उसी प्रकार मांस एवं रक्त के सुख जाने से धन्यकुमार अनगार के शरीर में उठते-बैठते, तथा चलते-फिरते समय अस्थियों के संघर्ष से कट कट आवाज होती थी । जिस प्रकार तपश्चर्या से स्कन्दऋषिका शरीर शुष्क, रूक्ष एवं निमस होने से उनके चलने-फिरने में, कोयला, सूखा काष्ट अथवा मिट्टी के बर्तनों से भरी हुई गाडी के समान आवाज उत्पन्न होती थी उसी प्रकार धन्यकुमार अनगार के चलने-फिरने में भी कट-कट आवाज होती थीं। जिस प्रकार निर्धूम अनि ધન્યકુમાર અણુગારના શરીરનું વર્ણન દૃષ્ટાંન્તદ્વારા કરે છે—કૅાલસાથી ભરેલી સુકા લાકડાથી ભરેલી, સુકા પાંદડાથી ભરેલી, સુષ્કા તલસરાથી ભરેલી, માટીના વાસણાથી ભરેલી અથવા સુકા એરડાના લાકડાથી ભરેલી ગાડી, જેવી રીતે ચાલતાં ચાલતાં અવાજ કરે છે એવી રીતે માંસ તેમજ લેાહી સુકાઈ જવાથી ધન્યકુમાર અણગારના શરીરમાં ઉઠતાં–ખેઠતાં તથા ચાલતાં ફરતાં સમયે હાડકાંના સ ંઘષ થી કટ કટ અવાજ થતા હતા. જેવી રીતે ખદક ઋષિનું શરીર તપશ્ચર્યાથી શુષ્ક રૂક્ષ તેમજ નિર્માંસ' થઇ જવાથી તેઓના ચાલવા ફરવામાં ફાલસા, સુકા કા અથવા માટીનાં વાસણાથી ભરેલી ગાડી સમાન અવાજ ઉત્પન્ન થતા હતા તેવી રીતે ધન્યકુમાર અણુગારને પણ ચાલતા ફરવામાં કઢ—કટ અવાજ થતા હતા. જેવીરીતે નિમ શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218