Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री अनुत्तरोपपातिकसूत्रे चिरतरतिमिरं यद्, गहरान्तः प्रगाढं,
सपदि लयमुपैति, ज्योतिषोपागतेन । भवभवदुरितं य,-दर्शनेनैव तद्वद्,
जयति मुनिवरोऽयं धन्यनामाऽनगारः ॥५॥ नहि भवति सुखं यत्, कल्पवृक्षस्य मूले,
न च खलु सुरधेना,- पि चिन्तामणीनाम् । तदनुपमसुखं य,-दर्शनादेव लभ्यं,
जयति मुनिवरोऽयं, धन्यनापानगारः ॥६॥ तप से समागत तेज से जिनका प्रकाशन जागता
__कन्दरा में चिर-निवासी गाढ तम है भागता ॥ जिन के सुदर्शन से भवोभव पाप नशता अबल हो
अनगार मुनिवर धन्य-नामा की सदा जय अचल हो ॥ ५ ॥ कल्पतरु के मूल में जो सौख्य अति दुर्लभ कहा
सुरघेनु-चिन्तामणिन ते मिलना कठिन सुख जो महा । देखते ही है जिन्हें सुख असम मिलता अटल हो
अनगार मुनिवर धन्य-नामा की सदा जय अचल हो ॥ ६ ॥ તપમગ્ન જેવું ચિત્ત છે વધુ શુષ્ક ને અતિ રૂક્ષ છે, સૌ અંગે નિર્બળ થઈ જતાં કંપી રહેલું શીર્ષ છે, કઠિન તપ ને તેજથી છે ભતા નિગ્રંથ હિં, જય હજો અણગાર એવા ધન્ય મુનિવર તણ. છે ૪ છે ચિર કાળથી વ્યાપી રહેલું તિમિર ગાઢ ગુફા તણું, પ્રકાશના આગમનથી જીવ લઈને ભાગતું, દશન જેના માત્રથી ભવભવ પાપ કેરે નાશ છે, જય હજે અણગાર એવા ધન્ય મુનિવર તણે. છે ૫ છે કલ્પતરૂના મૂળમાં જે સૌખ્ય અતિ દુર્લભ કહ્યા, સુરધેનુ ચિંતા મણિ થકી મળવાં કઠીન સુખ અતિ રહ્યાં, જેને નીરખતાં માત્રમાં મળે અસિમ સુખને પુંજ હે, જય હો અણગાર એવા ધન્ય મુનિવર તણે. ૬
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર