Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधर्म - जम्बू - प्रश्रोत्तरवर्णनम्
२३
शाङ्गस्य प्रथमस्याध्ययनस्य यावत् पूर्वोक्तगुणवता संप्राप्तेन= मुक्तिं लब्धवता, श्रवणेन भगवता महावीरेण कोऽर्थः प्रज्ञप्तः = कथितः ? । ' श्रमणेन यावत् संप्राप्तेने ' त्यादिपदानां पुनः पुनः कथनं भगवद्भक्तिमकर्षमावेदयति । किञ्च वाक्यभेदेन पुनरुक्तिर्न दोपाय भवति । अपरश्च- 'भगवद्गुणानां पुनः पुनरनुस्मरणं भव्यानां भवतु' - इतीच्छया पुनः पुनरुच्चारणं गुण एव । अन्यच्च - अन्यविषयेभ्यो मनः समाकृष्य विवक्षितविषयावधानार्थं पुनः पुनरुच्चारणम् | तीर्थकरोक्तभावानां बहुशो ऽनुकीर्तन - सम्यक्त्वतपः संयमादि विशुद्धपरिणामानां पुष्टिकरं, मोहव्याधिविनाशनं रागादिविषहरं च भवति । यथा विषापहरणार्थं पुनः पुनरेक एव प्राप्त श्रमण भगवान् महावीरने अनुत्तरोपपातिकदशाङ्ग के प्रथम अध्ययनका क्या अर्थ प्ररूपित किया है ? अर्थात् उस में क्या वर्णन किया है ? यहाँ प्रश्न करते हुए “ पूर्वोक्त गुणो से संयुक्त " " मुक्तिप्राप्त " " श्रमण भगवान् महावीर" आदि शब्दों का बारबार प्रयोग करना भगवान् के प्रति अत्यन्त भक्ति को व्यक्त करता है । अथवा वाक्य भेद से बारबार कथन पुनरुक्ति दोष का कारण भी नहीं होता है, और अत्यन्त इच्छा एवं भक्ति के साथ भगवान् के गुणों का बारबार स्मरण करना गुण ही होता है । तथा दूसरे विषयों से मन को खींचकर किसी एक विषय पर सावधान करने के लिये बार२ उच्चारण किया जाता है ।
तीर्थङ्कर द्वारा कथित भावों का बार २ कथन, सम्यक्त्व, संयम और तप आदि विशुद्ध भावों को परिपुष्ट करने वाला, मोहरूपी भयભગવાન્ ! પૂર્વાંકત ગુણયુકત એવા શ્રી શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરોપપતિકદશાંગના પ્રથમ અધ્યયનના શું અર્થ પ્રરૂપિત કર્યાં છે ? અર્થાત્ તેમાં શું વર્ણન કર્યું છે ? અહિં પ્રશ્ન કરતાં “પૂકિત ગુણાથી યુકત” “મુકિત પ્રાપ્ત” “શ્રમણ ભગવાન મહાવીર” આદિ શબ્દોને પ્રયોગ વારવાર કરવામાં આવ્યે છે. તે ભગવાન પ્રત્યે અત્યન્ત ભકિતને વ્યકત કરે છે. વાકયભેદથી વાર વાર કથન પુનરુક્તિદેષનું કારણ પણ થતું નથી, અને અત્યન્ત ઇચ્છા તેમજ ભકિત સાથે ભગવાનના ગુણાનું વારવાર સ્મરણ કરતાં ગુણુજ થાય છે તથા ખીજા વિચારોથી મનને ખેંચી કાઇ પણ એક વિષય પર મનને એકાગ્ર કરવા માટે વાર વાર ઉચ્ચારણ કરવામાં આવે છે.
તી કરાદ્વારા કથિત ભાવાનું વારંવાર કથન, સમ્યકત્વ સંયમ અને તપ આદિ વિશુદ્ધ ભાવને પરિપુષ્ટ કરવાવાળું, મેહરૂપી ભયંકર વ્યાધિના નાશ કરવાવાળુ
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર