Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जालिकुमारवर्णनम् कुमारादीनां, अन्तकृतदशाङ्ग गौतमकुमारादीनां तथा कालीमहाकालीप्रभृतिसाध्वीनां चैकादशाङ्गाध्ययनं संगच्छते ।
गुणरत्नं तपःकर्मेति । जालिकुमारस्य मेघकुमारवत् गुणरत्नाख्यतपःकर्मानुष्ठानम् । स्कन्दकऋषिवत् सर्वा वक्तव्यता, सैव चिन्तना-तद्वद्धर्मचिन्तना, आपुच्छना तथैवानशनव्रताचरणार्थमनुज्ञाप्राप्तये भगवतः प्रार्थना । स्कन्दकवदेव च स जालिरनगारः स्थचिरैः सार्दै विपुलगिरि समारुरोह । नवरं-एतावानेव तस्माद्विशेषः-यदयं षोडश वर्षाणि श्रामण्यपर्याय चारित्रं पालयित्वा कालमासे= कुमार, विपाक सूत्रमें सुबाहुकुमार आदि, अन्तकृतदशाङ्ग सूत्र में गौतमकुमार आदि. और काली-महाकाली आदि साध्वियों के ग्यारह अङ्गो का अध्ययन (पढना) सङ्गत होता है।
मेघकुमार के समान जालिकुमारने भी गुणरत्न नामक तप का आराधन किया । इस तप की विधि इस प्रकार है
प्रथम मास में एकान्तर उपवास, द्वितीय मास में बेले - बेले पारणा, तीसरे महीने में तेले - तेले पारणा, इस प्रकार सोलहवें महीने में सोलह-सोलह उपवास के अनन्तर पारणा, इसी क्रमसे पुनः उतरते हुए एकान्तर उपवास तक किया जाता है । दिन में उत्कुटुकासनसे सूर्यकी आतापना ले, रात्रि में मुखवस्त्रिका चोलपट्टक सिवाय प्रावरणरहित वीरासन से ध्यान करे। इस में तप के दिन ४०७, पारणेंके दिन ७३, कुल ४८० दिन होते हैं । इस क्रमसे सोलह मास में यह तप पूर्ण होता है। મેઘકુમાર, વિપાકસૂત્રમાં સુબાહુકુમાર આદિ, અન્તકૃતદશાંગસૂત્રમાં ગૌતમકુમાર આદિ તથા કાલી મહાકાલી આદિ સાદિવઓને અગ્યાર અંગેનું અધ્યયન (ભણવું) સંગત થાય છે.
| મેઘકુમારની માફક જાલિકુમારે પણ ગુણરત્ન નામે તપનું આરાધન કર્યું. એ તપની વિધિ આ રીતે છે :-પ્રથમ મહિનામાં એકાન્તર ઉપવાસ, બીજા મહિનામાં છદ્રને પારણે છઠ્ઠ, ત્રીજામાં અઠ્ઠમને પારણે અઠ્ઠમ. એ રીતે સળગે મહિને સળ સોળ ઉપવાસે પારણું, એજ ક્રમથી પાછા ઉતરતા એકાન્તર ઉપવાસ સુધી કરવામાં આવે છે. દિવસે ઉત્કટુકાસને (ઉકડુઆસને) સૂર્યની આતાપના લે. રાત્રિમાં મુખવસ્ત્રિકા લપટ્ટક સિવાય પ્રાવરણ રહિત થઈ વીરાસને બેસી ધ્યાન કરે. આ પ્રમાણે આ તપમાં તપ દિવસ ૪૦૭ તથા પારણાના દિવસ ૭૩ કુલ ૪૮૦ દિવસ થાય છે એ કમે સોળ માસમાં આ તપ પૂર્ણ થાય છે.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર