Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६४
श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे अतः क्षणमात्रसुखदान् परिणामतश्चिरतरदुःखजनकान् कामभोगान् परिहाय सर्वविरतिलक्षणे चारित्रधर्मे सर्वथा प्रयतितव्यम् ।
यथा गिरिनदीप्रवाहान्तर्गतपुनःपुनरूद्वतितपरावर्तितपाषाणस्य शतसहस्रप्रघटनसंघर्षणैः कथञ्चिद् वर्तुलता संपद्यते, तथैवानन्तकालतोऽनन्तानन्तपुद्गलपरावर्त कृत्वा विशिष्टपुण्योदयेन कथं कथमपि स्वात्मकल्याणाय धर्माराधनस्य दुर्लभोऽयमवसरस्त्वया लब्धः, इत्यादि ।
अथ धन्यकुमारः पृच्छति-भगवन् ! कोऽयं पुद्गलपरावतः ? भगवानाहकौओको आदर देना चाहता है । मोतीको छोडकर गुंजा (चिरमी) लेना चाहता है । अत एव क्षणमात्र के लिए सुखदायी, परन्तु परिणाम में लम्बे समय तक अनन्त दुःख देनेवाले इन काम भोगों को छोडकर सर्वविरतिरूप चारित्रधर्म में सर्व प्रकार से यत्न करना चाहिये।
जिस प्रकार किसी पहाडी नदी के तेज प्रवाह में पड़ा हुआ पत्थर बारबार ऊपर नीचे गिरने तथा लाखों चोटों और घसीटोंके कारण विनाप्रयत्न-स्वयमेव गोल आकार का हो जाता है, उसी प्रकार अनन्तकाल से अनन्तानन्तपुद्गल परावर्त करते हुए किसी विशिष्ट पुण्य प्रकृति के उदयसे अपना आत्मकल्याण करने के लिए धर्मकी
आरधना करने का तुम्हें यह दुर्लभ अवसर बडी कठिनतासे प्राप्त हुआ है, इत्यादि ।
धन्यकुमार पूछता है-हे भगवन् ! यह पुद्गल परावर्त क्या है ? भगवान् कहते हैंછે. રાજહેંસની નિન્દી કરી કાગડાને આદર આપવા ઇચ્છે છે. તીઓને છેડી ગુંજા (ચોઠી) લેવા ઈચ્છે છે. એટલે ક્ષણમાત્ર સુખદાયી, પરંતુ પરિણામમાં લાંબા સમય સુધી અનન્ત દુ:ખ દેવાવાળા એ કામભેગેને છેડી સર્વવિરતિરૂપ ચારિત્રધર્મમાં સર્વ પ્રકારે યત્ન કરવું જોઈએ. જેવી રીતે કઈ પહાડી નદીના ઊગ્ર પ્રવાહમાં પડેલ પત્થર વારંવાર ઉપર નીચે ગબડતાં તથા અનેક ઠેકાણે અથડાતાં અથડાતાં અમુક ટાઈમે વગર પ્રયત્ન સ્વયમેવ ગેળ થઈ જાય છે. તેવી જ રીતે અનન્ત કાળથી અનન્તાનન્ત પુદગલ-પરાવર્ત કરતાં કરતાં કઈ વિશિષ્ટ પુણ્યપ્રકૃતિના ઉદયથી આત્મકલ્યાણ અર્થે ધર્મની આરધના કરવાને અપૂર્વ તેમજ દુર્લભ અવસર તમને મહાન મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ છે. ઈત્યાદિ.
ધન્યકુમાર પૂછે છે- હે ભગવન્ ! આ પુદ્ગલપરાવર્ત શું છે?
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર