Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
७५
अर्थबोधिनी टीका वर्ग ३ पुद्गलपरावर्तवर्णनम्
अनुभागवन्धाध्यवसायस्य यावन्ति स्थानानि सन्ति तानि सर्वाणि शो मरणेन यदि स्पृशति तदा सं स्पर्शः सूक्ष्मभावपुद्गलपरावर्तों भवति ।
इदमत्र तत्त्वम्-सर्बजघन्ये कषायोदयरूपाध्यवसाये वर्तमानो मृतस्ततो यदि स एव पुनरनन्तेऽपि काले गते सति प्रथमादव्यवहिते द्वितीयेऽध्यवसायस्थाने वर्तमानो म्रियते तन्मरणं गण्यते, न तु तदवशिष्टानि व्युत्क्रमप्राप्तान्यनन्तान्यपि मरणानि, ततः कालान्तरे यदि पुनर्द्वितीयस्मादध्यवसायस्थानादव्यवहिते तृतीयेऽध्यवसायस्थाने वर्तमानो म्रियते तदा तृतीयं मरणं गण्यते, वह नहीं गिना जाता है, परन्तु जो स्थान पहले मृत्युसे नहीं स्पृष्ट हुआ वह यदि बहुत अन्तर के बाद भी मृत्यु से स्पृष्ट हुआ हो तब गिना ही जाता है।
अनुभागबन्धके जितने अध्यवसाय स्थान हैं उन सबको क्रमसे यदि जीवात्मा मृत्युद्वारा स्पर्श करता है तो वह सूक्ष्मभाव पुद्गलपरावर्त होता है।
सारांश-कषाय के उदयरूप सर्व जघन्य अध्यवसाय स्थान में रहा हुवा कोई जीव मृत्यु प्राप्त हुआ, तदनन्तर यदि वही जीव फिर अनन्तकाल के व्यतीत होनेपर भी उस से अव्यवहित अर्थात् अन्तररहित दूसरे स्थान में रहकर मरता है तो वह मरण गिना जाता है, परन्तु यदि वह जीव उससे लगे हुए दूसरे स्थान में मृत्यु प्राप्त न होकर अनन्तकाल पर्यन्त भी अन्यस्थानों में मरता रहा हो, तो वे स्थान नहीं गिने जाते हैं, चाहे वे अनन्त मरण भी क्यों न हुए हों । कालान्तर में यदि वही जीव द्वितीय अध्यवसाय स्थानसे પહેલાં મૃત્યુથી સ્પષ્ટ ન થયું હોય તો તે કદાચ ઘણા અન્તર પછી પણ મૃત્યુથી પૃષ્ટ થયું હોય ત્યારે ગણી શકાય છે.
અનુભાગ–અન્યના જેટલા અધ્યવસાયસ્થાન છે તે બધાયને કમથી જ જીવાત્મા મૃત્યુદ્વારા સ્પર્શ કરે તે તે સૂક્ષ્મભાવ–પુગલ પરાવર્ત થાય છે.
સારાંશ-કષાયનાં ઉદયરૂપ સર્વજઘન્ય-અધ્યવસાય-સ્થાનમાં રહેલઈ જીવ મૃત્યુ પ્રાપ્ત થયું ત્યારબાદ જે તેજ જીવ ફરી અનન્તકાલ વીત્યા પછી પણ તેનાથી અવ્યવહિત અર્થાત્ અન્તરરહિત બીજા સ્થાનમાં રહીને મરે તો તે મરણ ગણી શકાય છે. પરંતુ જે તે જીવ તેનાથી લાગેલ બીજા સ્થાનમાં મૃત્યુ પ્રાપ્ત ન થઈને અનન્તકાળ સુધી પણ અન્ય સ્થાનમાં મરતે રહ્યો હોય તે તે સ્થાને ગણવામાં આવતાં નથી. ભલે તે અનન્ત મરણ પણ થઈ ગયા હોય. કાળાન્તરમાં જે તેજ જીવ બીજા અધ્યવસાય
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર