Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जालिकुमारवर्णनम्
२७ तस्य जन्म, पञ्चधात्रीभिः परिपालनं, द्वासप्ततिकलाध्ययनं, विवाहश्च, विवाहेअष्टाष्टको दायः अष्टाष्टसंख्यकः श्वश्रूश्वशुरप्रदत्तवस्त्राभरणरत्नयानादियौतुकसमूहो विज्ञेयः । स च-उपरि प्रासाद०-प्रसादवरगतः सन् पूर्वजन्मोपार्जितसुकृतफलं भुञ्जानो विहरती क्रीडति स्म । तदा स्वामी समवसृतः। राजगृहनगरस्य गुणशिलकचैत्ये श्रमणस्य भगवतो महावीरस्वामिनः समवसरणं बभूवेत्यर्थः।
श्रेणिका श्रेणिकभूपतिः भव्यहितकरं चरमतीर्थकरं सुधीरं मुधीरञ्जनपरं गुणगम्भीरं श्रीमहावीरं पश्चाभिगमपुरस्सरं वन्दितुं चतुरङ्गसैन्यसहितः परिवारपरिटतः, निर्गतः निस्मृतः श्रीभगवतः समीपं समाजगाम । समान ही जन्मोत्सव, पांच धाईयोंद्वारा लालन-पालन, बहत्तर कलाओं का अध्ययन तथा विवाह आदि कार्य सम्पन्न हुए । श्वशुर के द्वारा दहेज में वस्त्र, अलङ्कार, रत्न आदि आठ २ प्रकारकी वस्तुएँ मेघकुमार के समान ही इनको विवाह में प्राप्त हुई थीं। वह 'जालिकुमार' निजमहलों में अपने पूर्वजन्म के उपार्जित शुभ कर्मों के कारण अत्युत्तम गीतनृत्यादि पांच प्रकार के अनुपम विषयसुखों का अनुभव करता हुआ विचरता था। उस समय राजगृह के 'गुणशिलक' नामक उद्यान में श्रमण भगवान महावीर स्वामी पधारे ।
राजा 'श्रेणिक' अपने समस्त परिवार तथा चतुरङ्गिनी सेना के साथ भव्यजनों का कल्याण करने वाले, भव्यजनों के मन को रञ्जन करने वाले, गुणगम्भीर, चरमतीर्थङ्कर श्रमण भगवान महावीर का आगमन जानकर उन को वन्दन तथा नमस्कार करने के लिये રની માફક જ જન્મોત્સવ, પાંચ ધાઈઓ દ્વારા લાલન પાલન, બહેતર કળાઓનું અધ્યયન, તથા વિવાહ આદિ કાર્ય સંપન્ન થયા. નથુર તરફથી દાયજામાં વસ્ત્ર, અલંકાર, રન આદિ આઠ આઠ પ્રકારની વસ્તુઓ, મેઘકુમારની માફક જ તેમને લગ્નમાં પ્રાપ્ત થઈ હતી. તે “જાલિકુમાર ” પોતાના મહેલમાં પૂર્વજન્મ-ઉપાર્જિત શુભ કર્મોને કારણે અત્યુત્તમ ગીતનૃત્યાદિ પાંચ પ્રકારનાં અનુપમ વિષયસુખેને અનુભવ કરતા વિચરતા હતા. તે સમયે રાજગૃહના ગુણશિલક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા.
રાજા “શ્રેણિક પિતાના સમસ્ત પરિવાર તથા ચતુરંગિણી સેના સાથે ભવ્ય જીવેનું કલ્યાણ કરવાવાળા, ભવ્યજનેના મનને રંજન કરવાવાળા, ગુણગંભીર, ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરનુ આગમન જાણી તેમને વન્દન નમસ્કાર કરવા
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર