Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री अनुत्तरोपपातिकदशाङ्ग सूत्रे ततोऽसौ जातसंजातोत्पन्नसमुत्पन्नश्रद्धो जातसंजातोत्पन्नसमुत्पन्नसंशयो जातसंजातोत्पन्नसमुत्पन्नकुतूहलः सन् श्री सुधर्मस्वामिनमुपागत्य सविधिवन्दनं विधायाभिमुखं प्राञ्जलिः पर्युपास्ते सेवते । एवं वक्ष्यमाणप्रकारेण अवादीउक्तवान् यदि खलु भदन्त ! हे भगवन् !, इदं गुरोः संबोधनम् , श्रमणेन भगवता महावीरेण, यावत् आदिकरण, तीर्थकरेण, स्वयं संबुद्धेन पुरुषोत्तमेन, पुरुषसिंहेन, पुरुषवरपुण्डरीकेण, पुरुषवरगन्धहस्तिना, लोकोत्तमेन, लोकनाथेन, लोकहितेन, लोकप्रदीपेन, लोकप्रद्योतेन, अभयदेन, चक्षुर्दैन, मार्गदेन, शरणदेन, जीवदेन,
___ परिषद जानेके बाद वे जम्बू अनगार, जिन्हें श्रद्धा थी, जो जिज्ञासु थे, और जिन्हें जिज्ञासा के कारण कौतूहल हुआ था, जिन्हें श्रद्धा उप्तन्न हुई थी, संशय (जिज्ञासा) उप्तन्न हुआ था, और कौतूहल उप्तन्न हुआ था, जिन्हें भलीभाति श्रद्धा थी, भलीभाती संशय था, और भलीभाति कौतहल था, वे श्री सुधर्मा स्वामीके समीप आकर सविधि वन्दना कर के सन्मुख दोनों हाथ जोडकर सेवा करने लगे और इस प्रकार बोले
हे भदन्त ! धर्मकी आदि करनेवाले, धर्म-तीर्थ की स्थापना करनेवाले, अपने आप बोध को प्राप्त करने वाले, पुरुषों में श्रेष्ठ, पुरुषों में सिंह के समान, पुरुषों में पुण्डरीक कमल के समान, पुरुषों में गन्धहस्ती के समान, लोक में उत्तम, लोक के नाथ, लोकहितैषी, लोकप्रदीपक, लोक को ज्ञान रूपी आलोक (प्रकाश) से प्रकाशित करने वाले, अभय देने वाले, ज्ञानरूपी नेत्र देने वाले, मोक्षमार्ग को बतानेवाले, शरण देने वाले, संयमरूपी जीवन प्रदान करने वाले,
પરિષદ ગયા પછી તે જંબૂ અનગાર, જેમને શ્રદ્ધા હતી, જે જિજ્ઞાસુ હતા, અને જેમને જિજ્ઞાસાને કારણે કુતૂહલ થયું હતું, જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ, સંશય (જિજ્ઞાસા) ઉત્પન્ન થયે હતું, અને કુતૂહલ ઉત્પન્ન થયું હતું, જેમને સારી પેઠે સંશય હતો અને સારી પેઠે કુતૂહલ હતું તે શ્રી સુધર્માસ્વામીની સમીપ આવી સવિધિ વન્દના કરીને સામે બેઉ હાથ જોડી સેવા કરવા લાગ્યા અને આ પ્રમાણે છેલ્યા
હે ભગવન્ત! ધમની આદિ કરવાવાળા, ધર્મતીર્થની સ્થાપના કરવાવાળા પિતાની મેળે સ્વયં બંધને પ્રાપ્ત કરવાવાળા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં પુંડરીક કમળ સમાન, પુરુષોમાં ગન્ધહસ્તી સમાન, લેકમાં ઉત્તમ, લેકના નાથ, લેકહિતૈષી, લેકપ્રદીપક, લેકને જ્ઞાનરૂપી આલેક (પ્રકાશ)થી પ્રકાશિત કરવાવાળા અભય દેવાવાળા, જ્ઞાનરૂપી ચક્ષના દેવાવાળા, મોક્ષ માર્ગ બતાવવાવાળા, શરણ દેવાવાળા
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર