Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे गृहे नगरे तद्वहिःप्रदेशे गुणशिलकनाम्नि चैत्ये, आर्यसुधर्मणः श्रीमहावीरभगवतः पञ्चमो गणधरः सुधर्मा स्वामी, स च ज्ञानाचारादियुक्तत्वादार्यः शोभना धर्मों यस्य स सुधर्मा । 'धर्मादनिचकेवलात्' इत्यनिच्प्रत्ययः। आर्यश्चासौ सुधर्मा, आर्यसुधर्मा, तस्य आयसुधर्मणः समवसरणं बभूव । एतत्परिचयस्त्वेवम् ।
कोल्लाकसन्निवेशे धम्मिल्लविषस्य भार्या भदिला । तयोः पुत्रो नाम्ना श्री सुधर्माऽऽसीत्, स पञ्चाशद्वर्षान्ते प्रबजितः। तेन त्रिंशद्वर्षाणि वीरसेवा कृता
जिस काल जिस समयमें राजगृह नामक नगर था। उस काल उस समयमें अर्थात् चतुर्थ आरेके हीयमानरूप समय में (जिस में आयुष्य, अवगाहना, वर्ण, रूप, रस, ज्ञान और शक्ति आदिका हास होता हो उसे हीयमान कहते हैं) राजगृह नगर के बाहिर गुणशिलनामक उद्यान में श्रमण भगवान् महावीर के पञ्चम गणधर श्री आर्यसुधर्मा स्वामी पधारे। जो ज्ञानाचार दर्शनाचार आदि आचाररूप गुणों से संयुक्त हो उसे आर्य कहते हैं। वे इन गुणों से अलकृत थे, अतः उन को आर्य शब्द से कहते हैं। जिसका श्रेष्ठ धर्म हो उसे सुधर्मा कहते हैं। सुधर्मा स्वामी का संक्षिप्त परिचय इस प्रकार है
'कोल्लाक' नामक सन्निवेश में 'धम्मिल्ल' नाम के एक ब्राह्मण रहते थे। उनकी स्त्री का नाम 'भदिला' था। उनके पुत्र सुधर्मा थे। उन्होंने पचास वर्ष की अवस्था में श्रमण भगवान् महावीर से दीक्षा ग्रहण की। तीस वर्ष पर्यन्त भगवान् महावीर की सेवा को। वे જે કાળ જે સમયમાં રાજગૃહ નામે નગર હતું. તે કાળ તે સમયમાં અર્થાત્ ચેથા આરાના હીયમાન રૂપ સમયમાં (જેમાં આયુષ્ય, અવગાહના, વર્ણ, રૂપ, રસ, જ્ઞાન અને શકિત આદિને હાસ થતો હોય તેને હીયમાન કહે છે) રાજગૃહ નગરની બાહેર ગુણશિલક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરના પાંચમા ગણધર શ્રી આર્ય સુધર્મા સ્વામી પધાર્યા, જે જ્ઞાનાચાર, દર્શનાચાર, આદિ આચાર રૂપ ગુણેથી યુકત હોય તેને આર્ય કહે છે, તે આ ગુણોથી અલંકૃત હતા. માટે તેમને આર્યશબ્દથી બોલાવવામાં આવતા હતા. જેને ધર્મશ્રેષ્ઠ હોય તેને સુધર્મા કહે છે. એવા આર્ય સુધર્મા સ્વામી ત્યાં પધાર્યા. તેમને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે:
'can' नामे सन्निवेशमा धम्भि' नामनी मे प्राझए। रडतो हतो, તેની સ્ત્રીનું નામ “ભક્િલા” હતું. તેમના પુત્ર સુધર્મા હતા, તેમણે પચાસ વર્ષની ઉમરે શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્રીશ વર્ષ સુધી ભગવાન
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર