Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૪૧ |
अणगारेसमणेहिं णिग्गंथेहिं सद्धिं मालुयाकच्छगाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सालकोट्ठए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं जावपज्जुवासइ । ભાવાર્થ - તે જ સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિગ્રંથોને બોલાવીને કહ્યું, હે આર્યો! મારા અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર ઇત્યાદિ ગુણ સંપન્ન સિંહ અણગાર છે યાવત્ તેઓ અત્યંત રુદન કરી રહ્યા છે, “હે આર્યો ! તમે ત્યાં જાઓ અને સિંહ અણગારને બોલાવી લાવો.” શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ નિગ્રંથો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને શાલકોષ્ટક ઉધાનમાંથી નીકળીને સિંહ અણગાર પાસે આવ્યા અને ત્યાં આવીને સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું,
હે સિંહ અણગાર! આપણા ધર્માચાર્ય તમોને બોલાવે છે.” ત્યારે સિંહ અણગાર તે શ્રમણ નિગ્રંથોની સાથે માલુકા કચ્છથી નીકળીને શાલકોષ્ટક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા અને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરવા લાગ્યા. સિંહ અણગારને પ્રભુની સાંત્વના :७७ सीहा !त्ति समणे भगवं महावीरे सीह अणगारं एवं वयासी-से णूणं ते सीहा! झाणंतरियाए वट्टमाणस्स अयमेयारूवे जाव परुण्णे; सेणूणंतेसीहा ! अटेसमटे ? हंता अत्थि । तंणो खलु सीहा । गोसालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अण्णाइट्ठे समाणे अंतो छण्हंमासाणंजावकालं करिस्सं, अहंणं अण्णाइंअद्धसोलसवासाइंजिणे सुहत्थी विहरिस्सामि,तंगच्छह णंतुमसीहा ! मढियगामंणयर, रेवईए गाहावइणीए गिहे, तत्थ णरेखईएगाहावइणीए ममं अट्ठाए दुवेकोहंडफला[कवोस] उवक्खडिया, तेहिंणो अट्ठो, अत्थि से अण्णे पारियासिए फासुए बीयऊरए[मज्जास्र] तमाहराहि, एएणं अट्ठो। શબ્દાર્થ -પારિવારિ-પરિવાસિત, એક-બે દિવસ પહેલાનો બનાવેલો, વાસી. ભાવાર્થ:- હે સિંહ અણગાર ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું- હે સિંહ અણગાર ! ધ્યાનમાં વર્તતા તને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો થાવત્ તું અત્યંત રુદન કરવા લાગ્યો; હે સિંહ! શું આ વાત સત્ય છે?[ઉત્તર] હા, ભગવન! સત્ય છે. હે સિંહ ! ગોશાલકના તપ તેજ દ્વારા પરાભૂત થઈને હું છ માસના અંતે કાલધર્મને પામવાનો નથી, હું સાડા પંદર વર્ષ સુધી હજુ જિનપણે ગંધહસ્તીની સમાન વિચરીશ. હે સિંહ ! તું મેંઢિકગ્રામ નગરમાં રેવતી ગાથાપત્નીના ઘેર જા, તે રેવતી ગાથાપત્નીએ મારા માટે બે કોળાના ફળોને સંસ્કારિત કરીને તૈયાર કર્યા છે, તેનું મારે પ્રયોજન નથી. પરંતુ તેના ઘેર પહેલાં જ તૈયાર કરેલો અન્ય પ્રાસુક બિજોરાપાક છે તેને લઈ આવ. તે મારા માટે ઉપયુક્ત છે.
७८ तएणं से सीहे अणगारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हद्वतुढे जाव हियए समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अतुरियमचवलमसंभंत मुहपोत्तियं पडिलेहइ, पडिलेहित्ता जहा गोयमसामी जावजेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता