Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૧.
[ ૬૧૧]
સમુઘાત -તે જીવોને પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે, તે જીવોનું મરણ સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત બંને પ્રકારે થાય છે. ગતિ – મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાં જાય છે. દષ્ટિ આદિ:- મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, કાયયોગી અને બે ઉપયોગવાળા હોય છે, ઇત્યાદિ ૩૩ દ્વારનું સર્વ કથન શતક-૧૧/૧ ઉત્પલોદ્દેશક અનુસાર જાણવું જોઈએ.
છે
શતક-ર૧/૧/૧ સંપૂર્ણ
ન