Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 689
________________ શતક-૨૩ OR OS શતક-૨૩ : વર્ગ-૧ થી ૫ પહેલો આલુક વર્ગ : દશ ઉદ્દેશક વર્ગોના નામ અને ઉદ્દેશક સંખ્યા : १ आलु लोही अवया पाढा तह मासवण्णि वल्ली य । पंचेए दसवग्गा पण्णासं होंति उद्देसा ॥ ૬૫ RO IOS ભાવાર્થ:- આ શતકના પાંચ વર્ગ છે, (૧) બટેટા, (૨) લોહિત, (૩) અવક, (૪) પાઠા, (૫) માષવર્ણી વલ્લી. એક એક વર્ગના ૧૦ ઉદ્દેશક છે. તેથી પાંચ વર્ગના ૫૦ ઉદ્દેશક થાય છે. વિવેચનઃ (૪) પાઠા :– પાઠા, મૃગવાલુંકી આદિ વનસ્પતિ સંબંધી વર્ણન છે. (૫) માષવર્ણી :– માષવર્ણી આદિ વનસ્પતિઓ સંબંધિત વર્ણન છે. બટેટા આદિમાં ઉત્પતિ આદિ : વિષયોની મુખ્યતાએ વર્ગોના નામ આ પ્રમાણે છે— (૧) આલુ – બટેટા, મૂળા, આદુ, હળદર આદિ સાધારણ વનસ્પતિના પ્રકાર સંબંધી મૂલાદિ ૧૦ ઉદ્દેશક છે. (૨) લોહિત ઃ– લોહી, નીહૂ, થીહૂ, આદિ અનંતકાયિક વનસ્પતિ સંબંધિત દશ ઉદ્દેશક છે. (૩) અવક :– અવક આદિ વનસ્પતિ સંબંધી ૧૦ ઉદ્દેશક છે. २ रायगिहे जाव एवं व्यासी- अह भंते ! आलुय-मूलग-सिंगबेर-हलिद्द- रुरु- कंडरिय जारु छीरबिरालि-किट्ठिकुंदुक- कण्हकडभु महु-पुयलइ-महुसिंगि- णेरुहा- सप्पसुगंधाछिण्णरुहा-बीय- रुहाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमति, पुच्छा ? गोयमा ! मूलादीया दस उद्देसगा कायव्वा वंसवग्गसरिसा, णवरं परिमाणं जहणेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेण संखेज्जा वा असंखेज्जा वा अत वा उववज्जति । अवहारो - गोयमा ! तेणं अणंता, समयेसमये अवहीरमाणा- अवहीरमाणा अणंताहिं ओसप्पिणीहिं उस्सप्पिणीहिं, एवइकालेणं अवहीरंति, णो चेव णं अवहरिया सिया । ठिई जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । सेसं तं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું હે ભગવન્ ! બટેટા, મૂળા, આદુ, હળદર, રુરુ, કંડરીક, જીરુ, ક્ષીરવિરાલી(આકડાનું વૃક્ષ), કિષ્ઠિ, કુત્તુંક, કૃષ્ણ, કડસુ, મધુ, પયલઈ, મધુ શૃંગી, નિરુહા, સર્પસુગંધા, છિન્નરુહા અને બીજરુહા, આ વૃક્ષોના

Loading...

Page Navigation
1 ... 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706