Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 681
________________ શતક-૨૧ [ ૧૭ ] | 0 ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તુલસી, કાળી તુલસી, દરાલ, ફણેજા, અર્જક, ચૂતણા, ચોરાક, જીરક, દમનક-દમણા, મરવો, ઈન્દીવર અને શતપુષ્પ, આ સર્વ વનસ્પતિઓના મૂળમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે? ઉત્તર- હે ગૌતમ! ચોથા વાંસ વર્ગની સમાન અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. આ રીતે સર્વ મળીને આઠ વર્ગના ૮૦ ઉદ્દેશક થાય છે. || હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન : પ્રથમ વર્ગના વિવેચન અનુસાર સર્વનું વિવેચન સમજવું જોઈએ. આ વનસ્પતિઓમાં ઘણા નામ અપ્રસિદ્ધ છે. આ આઠમા વર્ગમાં લોકમાં પૂજિત તુલસી, મરવો આદિવનસ્પતિઓનું કથન છે અને કેટલીય સુગંધી બીજ, ફૂલવાળી શુભ વનસ્પતિઓ છે, તેમ છતાં અહીં તે વનસ્પતિઓમાં દેવ ઉત્પન્ન થવાનું વર્ણન નથી તેનું કારણ અજ્ઞાત છે. સારાંશ:-૧,૨,૩ વર્ગમાં અર્થાતુ શાલી આદિ ધાન્ય, વટાણા આદિ કઠોળ અને અળસી આદિ વનસ્પતિના પુષ્પ, ફળ, બીજમાં દેવો ઉત્પન્ન થાય છે, પાંચમાં વર્ગ-શેરડી આદિ પર્વબીજવાળી વનસ્પતિના સ્કંધમાં દેવો ઉત્પન્ન થાય છે. શેષ ઉદ્દેશકોમાં દેવો ઉત્પન્ન થતા નથી, જ્યાં દેવો ઉત્પન્ન થાય ત્યાં ચાર લેશ્યા અને તેના ૮૦ ભંગ થાય છે, શેષ સ્થાને ત્રણ વેશ્યા તથા તેના ૨૬ ભંગ છે. દરેક વર્ગમાં મૂળથી પ્રવાલની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે. પુષ્પ, ફળ, બીજની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક અંગુલ છે. શેષ કથન સર્વ ઉદ્દેશકમાં સમાન છે. શતક-ર૧ વર્ગ ૧ થી ૮:શાલિ આદિ વનસ્પતિના દશ વિભાગમાં ૩૩ કાર:કમ વર્ગ–૧, ૨, ૩ વર્ગ-૪ વર્ગ-૫ વર્ગ-૬,૭, ૮ શાલિ, વટાણા, વાંસ દર્ભ, અભરુહ, અળસી ૧ | ઉત્પત્તિ મૂળથી પ્રવાસમાં | ૨ ગતિમાંથી નવ અવસ્થામાં | ૨ ગતિમાંથી ૨ ગતિમાંથી ૨ ગતિમાંથી પુષ્પ, ફળ, બીજમાં સ્કંધમાં-૩ ૩ ગતિમાંથી ગતિમાંથી ૧, ૨, ૩ અસં. ૧, ૨, ૩ અસં. ૧, ૨, ૩ અસં. ૧, ૨, ૩ અસં. અપહાર અસં. ઉત્સ. અવ. | અસં. ઉત્સ. અવ. અસં. ઉત્સ. અવ. અસં. ઉત્સ. અવ. અવગાહના મૂળથી પ્રવાલ સુધી | શાલિ પ્રમાણે શાલિ પ્રમાણે શાલિ પ્રમાણે પ્રત્યેક ધનુષ તુલસી 0 પરિમાણ જ

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706